Uncategorized

એન્ડ્રોઇડ યૂઝર્સ ચેતી જજો , જો આ એપ્લિકેશન તમારા ફોન હોય તો તરત ડિલીટ કરો નહિતર

10 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સનો ડેટા લીક થઈ ચૂક્યો છે. જેનું કારણ 2 ડઝન કરતા પણ વધુ એવી એપ્સ છે જેને એન્ડ્રોઈડ યુઝર્સે ડાઉનલોડ કરી નાખી છે. ચેક પોઈન્ટ રિસર્ચે આ એપ્સની લિસ્ટ બહાર પાડી છે જે યુઝર્સનો પર્સનલ ડેટા લીક કરે છે. જેમાં સ્માર્ટ ફોન અને ટેબલેટ્સ સામેલ છે. આ એન્ડ્રોઈડ એપ્સથી લિંક્ડ લાખો યુઝર્સનો પર્સનલ ડેટા રિયલ ટાઈમ ડેટાબેસ પર ઉપલબ્ધ છે. એવામાં જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી રાખી છે તો તેને તરત જ તેને ડિલીટ કરી નાંખો.

આ તમામ એપ્સ પાસે રિયલ ટાઈમ ડેટાબેઝ હોય છે. જે યુઝર્સના દરેક ડેટાને સ્ટોર કરે છે. ચેક પોઈન્ટ રિસર્ચ મુજબ રિયલ ટાઈમ ડેટાબેઝ એપ ડેવલપર્સને ક્લાઉડ પર ડેટા સ્ટોર કરવાની મંજૂરી આપે છે અને એ વાતને પણ સુનિશ્ચિત કરે છે તે રિયલ ટાઈમમાં તમામ કનેક્ટેડ ક્લાયન્ટ્સ સાથે જોડાયેલા રહે. તેમણે જણાવ્યું કે અનેકવાર કેટલાક ડેવલપર્સ ડેટાબેઝની સુરક્ષાને અવગણે છે જેનાથી ગડબડ થાય છે. આ ખોટું કોન્ફિગરેશન સમગ્ર ડેટાબેઝ પર ચોરી, સર્વિસ સ્વાઈપ અને રેન્સમવેર એટેકની તક આપે છે. આ લિસ્ટમાં મોટી સંખ્યામાં ઘણી પોપ્યુલર એપ્સ સામેલ છે. આથી મોટા પાયે એટેક થવાની સંભાવના છે.

આ બધી એપ્સ રીયલ ટાઈમ ડેટાબેઝ હોવાના કારણે ચેટ મેસેજીસનું એક્સચેન્જ થવાનું અને હેકિંગના જોખમની સંભાવના વધી જાય છે. રિસર્ચર્સ T’Leva એપના ડ્રાઈવર્સ અને પેસેન્જર્સની ચેટ સાથે તેમના પૂરા નામ, ફોન નંબર અને લોકેશનને મેળવવામાં સક્ષમ હતા. આ માટે તેમણે ડેટાબેઝને ફક્ત એક રિક્વેસ્ટ મોકલવાની હતી. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે આ એપ સુરક્ષા મામલે કેટલી નબળી છે. આ ઉપરાંત અન્ય કેટલીક એપ્સની સ્થિતિ તો વધુ ખરાબ હતી. કારણ કે તેમની રીડ અને રાઈટ બંને પરમિશન ઓન હતી. જેનાથી હેકર્સ સરળતાથી એક્સેસ મેળવી શકે. આવામાં જો તમે પણ આ પ્રકારની એપ્સ યૂઝ કરી રહ્યા છો તો તરત તેને ડિલીટ કરી નાંખો.

આ એપ્લિકેશન્સની ખામીઓએ હેકર્સને પુશ નોટિફિકેશન મેનેજરનું પણ એક્સેસ આપી દીધું છે. હેકર્સ સરળતાથી યુઝર્સને ડેવલપર્સ તરફથી નોટિફિકેશન મોકલી શકે છે. આવી સ્થિતિમાં, જો યુઝર્સને આ એપ્લિકેશનો દ્વારા નોટિફિકેશન મળે તો તેમને અંદાજો નહીં આવે કે આ હેકર્સે મોકલી છ અને તેઓ તેને ખોલશે. આવી સ્થિતિમાં, હેકર્સ યુઝર્સ સાથે આવી લિંક્સ શેર કરી શકે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ શકે છે. ચેક પોઇન્ટ રિસર્ચમાં ઘણી રીત જણાવવામાં આવી છે જેના દ્વારા આ એપ્લિકેશનો દ્વારા યુઝર્સનો ડેટા ચોરી કરી શકાય છે. આવી સ્થિતિમાં તમારા માટે આ એપ્લિકેશનોને ઝડપથી ડિલીટ કરી નાંખવી જ યોગ્ય છે અને ફરી તેને ડાઉનલોડ કરવી

44 Replies to “એન્ડ્રોઇડ યૂઝર્સ ચેતી જજો , જો આ એપ્લિકેશન તમારા ફોન હોય તો તરત ડિલીટ કરો નહિતર

 1. Thank you so much for giving everyone an exceptionally spectacular chance to read in detail from here. It can be so awesome and as well , stuffed with a great time for me personally and my office peers to search your blog particularly three times weekly to study the fresh issues you have. Not to mention, I am also always fascinated with all the gorgeous advice you give. Some 4 tips in this article are particularly the finest I have ever had.

 2. We absolutely love your blog and find the majority of your post’s to be exactly what I’m looking for. Do you offer guest writers to write content to suit your needs? I wouldn’t mind composing a post or elaborating on a number of the subjects you write about here. Again, awesome weblog!

 3. Hmm it looks like your blog ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I wrote and say, I’m thoroughly enjoying your blog. I too am an aspiring blog writer but I’m still new to everything. Do you have any recommendations for rookie blog writers? I’d definitely appreciate it.

 4. It is perfect time to make some plans for the future and it is time to be happy. I’ve read this post and if I could I want to suggest you some interesting things or suggestions. Perhaps you can write next articles referring to this article. I wish to read more things about it!

 5. Great write-up, I am a big believer in placing comments on sites to inform the blog writers know that they’ve added something advantageous to the world wide web!

 6. Easily, the post is really the greatest on this laudable topic. I concur with your conclusions and will thirstily look forward to your future updates. Saying thank will not just be sufficient, for the wonderful c lucidity in your writing. I will instantly grab your rss feed to stay privy of any updates. Solid work and much success in your business enterprise!

 7. Hey very cool site!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your website and take the feeds also…I’m happy to find so many useful information here in the post, we need develop more strategies in this regard, thanks for sharing. . . . . .

 8. This is my first time i visit here. I found so many helpful stuff in your website especially its discussion. From the tons of responses on your posts, I guess I am not the only one having all the enjoyment here! keep up the excellent work

 9. However, it is virtually all done with tongues rooted solidly in cheeks, and everyone has absolutely nothing but absolutely love for his or her friendly neighborhood scapegoat. The truth is, he is not just a pushover. He is basically that special variety of person strong enough to take all of that good natured ribbing for exactly what it is.

 10. Hi welcome to our website Thank you for taking interest in our site go to the top right corner and you will see the 3 bars click on those bars. It will show you a menu of things you can order on our website the next thing.

 11. Hi, I just hopped over to your web-site through StumbleUpon. Not somthing I might typically browse, but I liked your views none the less. Thanks for making something worthy of reading through.

 12. I dont think I’ve read anything like this before. So good to find somebody with some original thoughts on this subject. cheers for starting this up. This blog is something that is needed on the web, someone with a little originality.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *