Uncategorized

વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની મોટી આગાહી, આટલી વસ્તુઓનું રાખવું પડશે ધ્યાન-જાણો

રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તાઉ તે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે.

આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ,

અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ.,તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો.,આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો.,તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો.

જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે.,તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ.,ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધેલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો.

13 Replies to “વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની મોટી આગાહી, આટલી વસ્તુઓનું રાખવું પડશે ધ્યાન-જાણો

  1. Фильм смотрите бесплатно на Filmix. Миссури смотреть онлайн Смотреть фильм онлайн без регистрации

    79478158 2010521 341655092052 9294838387038836750

    45497113 77557360 92191162479 86598520232853105170

    66298808 61006591 729410958247 81633523597769802075

  2. 856492 472994If you are still on the fence: grab your favorite earphones, head down to a Best Buy and ask to plug them into a Zune then an iPod and see which one sounds far better to you, and which interface makes you smile more. Then youll know which is proper for you. 975380

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *