Viral video

મહિલાને તેના જન્મદિવસ પર મળી 1.3 કરોડ રૂપિયાની ગીફ્ટ!,જાણો કોણે આપી આ ગીફ્ટ,જુઓ

ઘણા લોકો લોટરી ખરીદીને વારંવાર પોતાનું નસીબ અજમાવતા રહે છે. આવા અસંખ્ય લોકોમાંથી, ફક્ત થોડા જ પસંદ કરેલા લોકો છે જેમને લોટરી લાગે છે અને તેમનું નસીબ રાતોરાત બદલાઈ જાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા અમેરિકામાં રહે છે અને તેનું નામ કેથરીન રોબિન્સન છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

મહિલાએ તેના 68માં જન્મદિવસે લોટરી દ્વારા એક મોટો જેકપોટ જીત્યો હતો. જન્મદિવસે જાણે આ મહિલાનું ભાગ્ય ખુલી ગયું હતું. મહિલાએ બિગ બોક્સ બિન્ગો લોટરી ગેમમાં આ જેકપોટ જીત્યો છે. મહિલાએ તેની ટિકિટ માટે માત્ર 800 રૂપિયા ખર્ચ્યા હતા. લાંબા સમય સુધી રાહ જોયા પછી તેને લોટરીનું ઇનામ મળ્યું.

તમને જણાવી દઈએ કે આ મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ. મહિલાએ 1.3 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. જોકે મહિલા આ જેકપોટ વિશે સાંભળીને વિશ્વાસ કરી શકતી ન હતી, જે સ્વાભાવિક છે. મહિલાની માતા પણ લોટરીની ટિકિટ ખરીદતી હતી, જેના કારણે મહિલાએ પણ આવું જ કરવાનું શરૂ કરી દીધું હતું. મહિલાએ કહ્યું કે તે આ પૈસાથી ઘર ખરીદશે.

લોટરીની ટિકિટે એક મહિલાનું જીવન બદલી નાખ્યું. હવે આ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ઘણા લોકોને મહિલાની ઈર્ષ્યા થવા લાગી. જોકે દરેકનું નસીબ આ મહિલા જેટલું સારું નથી હોતું, પરંતુ 800 રૂપિયાના બદલામાં એક કરોડથી વધુની ગિફ્ટ મળે છે.

114 Replies to “મહિલાને તેના જન્મદિવસ પર મળી 1.3 કરોડ રૂપિયાની ગીફ્ટ!,જાણો કોણે આપી આ ગીફ્ટ,જુઓ

    1. Existing without a cell wall means that it does not respond to antibiotics such as Penicillin like other bacteria do cialis reviews Children s Mercy has been awarded accreditation in all areas of imaging technology by the American College of Radiology

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *