Uncategorized

એઈમ્સ ના ડોકટર નો ખુલાસો ,જો આ પ્રકાર ના લક્ષણ હોય તો તમને બ્લેક ફંગસ થશે

AIIMS દિલ્હીના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સ્ટડીએ ગયા બુધવારે પોતાના કોવિડ વોર્ડમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને એને અટકાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

આ ગાઇડલાઇન્સમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાઇડલાઇન્સમાં કોરોના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય બ્લેક ફંગસનાં લક્ષણો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

ડૉક્ટરોના અનુસાર, મ્યુકરમાઇકોસિસના કેસ કોરોનાના તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટિરોઇડ્સ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે. ડૉક્ટરનું કહેવું છે કે ડાયાબિટીસ અને બ્લેક ફંગસના ઈન્ફેક્શનની વચ્ચે મજબૂત સંબંધ છે.

AIIMSએ આંખોના ડૉક્ટરોને આવા તમામ જોખમવાળા દર્દીઓની બ્લેક ફંગસ માટે બેઝિક તપાસ કરવા માટે કહ્યું છે.બેઝિક તપાસ બાદ દર્દીને રજા આપવામાં આવે ત્યાં સુધી દર અઠવાડિયે આવી તપાસ કરાવવામાં આવે.ડૉક્ટરોએ દર્દીઓને ડિસ્ચાર્જ થયા બાદ પણ દર બે સપ્તાહમાં ત્રણ વખત ફોલોઅપ તપાસ કરવાની સૂચના આપી છે.

3 Replies to “એઈમ્સ ના ડોકટર નો ખુલાસો ,જો આ પ્રકાર ના લક્ષણ હોય તો તમને બ્લેક ફંગસ થશે

  1. 767342 310170This is the suitable weblog for anybody who needs to seek out out about this subject. You notice so much its virtually laborious to argue with you (not that I really would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Fantastic stuff, just great! 841161

  2. 465812 315453After study a few with the content material for your internet site now, i genuinely as if your technique of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls have a look at my site too and told me if you agree. 431059

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *