Uncategorized

પોલીસ ની મનમાની ,યુવકે માસ્ક નોતું પેહર્યું તો પોલીસે યુવક ના હાથ અને પગ માં ખિલ્લા ખોપી દીધા

કોરોના કાળમાં ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. પોલીસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માટે નિર્દયતાની તમામ હદ વટાવી દીધી છે. પ્રથમ કિસ્સો બરેલીમાં સામે આવ્યો હતો, જેમાં અહીંના પોલીસ સ્ટેશન બારાદરીના જોગી નવાડામાં પોલીસે માસ્ક ન પહેરનાર એક યુવકના હાથ અને પગમાં ખીલ્લી ખોંસી દીધી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ત્યાંજ રાયબરેલીમાં 5 યુવકોને આખી રાત પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો અને મઉમાં એક યુવકને મારતા-મારતા પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.

બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રંજીતના હાથ અને પગમાં ખીલ્લી ખોંસેલી જોવા મળી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે રાતે ઘરની બહાર બેઠો હતો ત્યારે પોલીસની ટૂકડી આવી અને તેને સ્ટેશને લઇ ગઇ હતી. પોલીસે રંજીતના હાથ-પગમાં ખીલ્લીઓ ખોંસી હોવાનો આક્ષેપ પણ પરિવારના સભ્યોએ લગાવ્યો હતો.રંજીતની માતા શીલા દેવીએ પણ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જોકે, SSP રોહિત સજવાણે તમામ આક્ષેપની ખંડણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે યુવકે 24 મેના રોજ પોલીસ સાથે અભદ્રતા કરી હતી. માસ્ક પહેર્યા વગર બહાર ફરી રહ્યો હતો. એના વિરૂદ્ધ FIR નોંધવામાં આવી હતી, ધરપકડ ન થાય એટલે આ યુવક વ્યૂહરચના ઘડી રહ્યો છે.

UPના મઉ જિલ્લામાં મોહમ્મદાબાદ સ્ટેશન વિસ્તારથી એક યુવકને પોલીસે ઢોર માર માર્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુવક ઘરની બહાર ઉભો હતો ત્યારે પોલીસે તરત આવીને એની ધરપકડ કરી હતી. 2 પોલીસ કર્મચારીઓએ આ યુવકને ઢસડીને સ્ટેશન સુધી મારતા-મારતા લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે. પોલીસે આ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.ત્રીજો કિસ્સો રાયબરેલીનો છે. પોલીસે તિલક અર્પણ કર્યા પછી પરત ફરતા 5 વ્યક્તિને કેદ કરીને આખી રાત ઢોર માર માર્યો હતો. સિરસિરા ગામના રહેવાસી લવકુશ, શિવાકાંત, રાહુલ, વિનય કુમાર અને વિપિન તિવારીને SI મૃત્યુંજય કુમાર પર ઢોર માર માર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

યુવકોના જણાવ્યા પ્રમાણે તેઓ મિત્રની બહેનને તિલક અર્પણ કર્યા પછી પર ફરી રહ્યા હતા. ત્યારે સાદા કપડા પહેરેલા એક વ્યક્તિએ ગાડી ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો. તેઓએ ગાડી ન રોકતા આગળ જઇને 112 પોલિસની મદદથી ઘેરો કરીને આમની ગાડીને રોકવામાં આવી હતી. આ તમામ લોકોને આખી રાત ઢોર માર મારવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આ તમામ લોકો દારૂના નશામાં પોલીસ સાથે અભદ્રતા કરી રહ્યા હતા. પોલીસને ગોળી ગળાવીને ભાગ્યા હતા. આ તમામ વિરૂદ્ધ કલમ-151 અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઇ છે.

100 Replies to “પોલીસ ની મનમાની ,યુવકે માસ્ક નોતું પેહર્યું તો પોલીસે યુવક ના હાથ અને પગ માં ખિલ્લા ખોપી દીધા

  1. The EPO TAMNLC, besides being a depot for TAM, could provide a means for the nanoparticle to bind to the EpoR on cancer cells albumin and lasix Even my hand balks at the date; I had to push to write it down, just to keep the pen moving on the paper

  2. I have recently started a web site, the info you provide on this site has helped me tremendously. Thanks for all of your time & work. “The more sand that has escaped from the hourglass of our life, the clearer we should see through it.” by Jean Paul.

  3. Thank you for sharing superb informations. Your website is very cool. I am impressed by the details that you have on this blog. It reveals how nicely you understand this subject. Bookmarked this web page, will come back for more articles. You, my pal, ROCK! I found simply the info I already searched everywhere and simply couldn’t come across. What a perfect website.

  4. You really make it seem really easy together with your
    presentation however I to find this topic to be really one thing which I think I
    might never understand. It kind of feels too complex and extremely wide for me.
    I am taking a look ahead on your subsequent submit, I will try to get the hold of it!

  5. I have been exploring for a bit for any high quality articles or blog posts in this sort of space . Exploring in Yahoo I ultimately stumbled upon this website. Studying this information So i am glad to express that I have a very good uncanny feeling I discovered exactly what I needed. I most indisputably will make certain to don¦t overlook this web site and provides it a look regularly.

  6. Only a smiling visitor here to share the love (:, btw great design and style. “Better by far you should forget and smile than that you should remember and be sad.” by Christina Georgina Rossetti.

  7. Miscellaneous Enamel erosion, salivary gland enlargement, cheilosis, and knuckle calluses are signs of recurrent vomiting kamagra tablets In addition, we treated MCF 7 cells with 1, 10 or 20 ОјM of tamoxifen for 48 h in some experiments to observe the longer effects

  8. Patients The group of patients comprised 17 individuals with idiopathic hypogonadotrophic hypogonadism, 11 with Kallmann s syndrome, four with multiple pituitary hormone deficiencies and six with a secondary hypogonadotrophic hypogonadism due to surgical removal of a brain tumour zithromax antibiotic What was your experience with hormone therapy

  9. More importantly, double checkpoint immunotherapy has been demonstrated to produce durable complete pathological responses in about 18 of M CRPC patients NCT02985957 ix generic priligy Hormone treatment may also alter breast cancer risks in transgender people

  10. I used to be recommended this website through my cousin. I am not certain whether or not this put up is written by means of him as no one else recognise such detailed about my difficulty. You are incredible! Thanks!

  11. 경마솔루션제작,임대,경마사이트 제작/임대,경마프로그램 제작/임대,경마사이트 분양,경마프로그램 분양,최신형경마솔루션,최신형경마프로그램 및경마솔루션임대 대한민국1위 경마솔루션업체입니다.

  12. 비아그라 구매
    비아그라 구입
    비아그라 퀵배송
    비아그라 퀵배송
    비아그라 구매
    비아그라 구입
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매
    비아그라 구매

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *