Gujarat News

ગુજરાત ના સફાઈ કામદારના પરિવાર સાથે CM કેજરીવાલે કર્યું ભોજન,યુવક કેજરીવાલને મળતા થયો ભાવુક,જુઓ વીડિયો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતના દલિત સફાઈ કામદાર હર્ષ સોલંકી સાથે તેમના ઘરે ભોજન લીધું હતું. કેજરીવાલે હર્ષ સોલંકીને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણનો સ્વીકાર કરીને હર્ષ અને તેનો પરિવાર હવાઈ માર્ગે ગુજરાતથી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર રાઘલ ચઢ્ઢાએ તેમનું સ્વાગત કર્યું હતું.

લંચ પછી મીડિયા સાથે વાત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારા આખા પરિવારને ગમ્યું કે હર્ષ સોલંકી, તેની માતા અને તેની બહેન મારા આમંત્રણ પર અમારા ઘરે આવ્યા અને મારા આખા પરિવાર સાથે લંચ કર્યું. ગુજરાતથી અમારા ઘરે આટલા દૂર આવવા બદલ હું તેમના સમગ્ર પરિવારનો આભાર માનું છું.

તેમણે કહ્યું કે, મને ગુજરાતમાંથી હર્ષ સોલંકીના પરિવારને તેમના ઘરે હોસ્ટ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા બંનેના પરિવારજનોએ સાથે બેસીને ભોજન કર્યું. ભગવાન તેમના સમગ્ર પરિવારને સુખ અને સમૃદ્ધિ આપે.

સીએમ કેજરીવાલને મળ્યા બાદ હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે 75 વર્ષમાં પહેલીવાર કોઈ નેતાએ દલિત સમાજના છોકરાને કહ્યું કે, પહેલા તું મારા ઘરે ખાવા માટે આવ, પછી હું તારા ઘરે આવીશ. આ ગૌરવની વાત છે. જાણે ખુલ્લી આંખે સપનું જોઉં છું.

સોમવારે, સફાઈ કર્મચારીઓ અને તેમનો આખો પરિવાર સોમવારે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, જ્યાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમનું સ્વાગત કર્યું. પંજાબ ભવનમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોની અવરજવર માટે પણ વ્યવસ્થા કરી છે.

ગુજરાતમાં એક સંવાદ દરમિયાન, એક સફાઈ કામદારે AAPના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે ભોજન લેવા આમંત્રણ આપ્યું હતું. જેના પર કેજરીવાલે સોલંકીને આમંત્રણ આપ્યું અને કહ્યું કે તમે પહેલા મારા ઘરે આવો અને પરિવાર સાથે ભોજન કરો. જ્યારે હું મારી આગામી ટૂર પર ગુજરાત આવીશ ત્યારે હું તમારા ઘરે જઈને ભોજન કરીશ.

139 Replies to “ગુજરાત ના સફાઈ કામદારના પરિવાર સાથે CM કેજરીવાલે કર્યું ભોજન,યુવક કેજરીવાલને મળતા થયો ભાવુક,જુઓ વીડિયો

    1. Here we describe a novel and simple matrix for a transfection system using MBA MD231 and MCF 7 breast cancer cells as hosts cialis and viagra sales These findings suggest that TAM treatment exerts a hepatoprotective effect against steatosis and NASH, presumably via up regulation of the ERK pathways and attenuation of eIF2О± activation

    1. Women of childbearing potential should be fully informed of this risk, pregnancy tested before commencement and use contraception for 4 weeks before, during and for 4 weeks after cessation buy cialis canada pharmacy dichloro and trichloro isocyanuric acid 71; R H or Cl, are useful as antiseptics

  1. I was looking for another article by chance and found your article casinosite I am writing on this topic, so I think it will help a lot. I leave my blog address below. Please visit once.

  2. Attractive section of content. I just stumbled upon your
    weblog and in accession capital to assert that I
    get in fact enjoyed account your blog posts.
    Anyway I’ll be subscribing to your feeds and even I achievement you access consistently rapidly.

    My web page … big asses latina

  3. It’s too bad to check your article late. I wonder what it would be if we met a little faster. I want to exchange a little more, but please visit my site bitcoincasino and leave a message!!

  4. I had fun reading this post. I want to see more on this subject.. Gives Thanks for writing this nice article.. Anyway, I’m going to subscribe to your rss and I wish you write great articles again soon.

  5. Hey very cool site!! Man .. Beautiful .. Amazing .. I will bookmark your website and take the feeds also…I’m happy to find so many useful information here in the post, we need develop more strategies in this regard, thanks for sharing. . . . . .

  6. I was suggested this website by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about my difficulty. You are wonderful! Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *