Uncategorized

કોરોના સંક્રમિત પતિ હોસ્પિટલ માં દાખલ હતો તો , હરામીઓ એ પત્ની ને ઘરે એકલી જોઈ ને કર્યું કઈક આવું…..

મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરનાં બિજોલી ક્ષેત્રનાં સિદ્ધિપુરમ ગામમાં લોકડાઉન વચ્ચે નિંદનીય દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 2 આરોપીઓએ એક મહિલા સાથે તેના બાળકોનાં માથા પર બંદૂક રાખીને વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાનો પતિ કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતો. દુષ્કર્મ અને છેડતીના સમયે મહિલાએ આવું કૃત્ય ન કરવા માટે ભીખ માંગી હતી, તેમ છતાં આરોપીઓએ વારાફરથી મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના શનિ અને રવિવારની રાતે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. રવિવારે સવારે મહિલાએ આરોપીઓ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યારે બંને આરોપીઓ ફરાર છે.

સિદ્ધિપુરમમાં રહેતી મહિલા 28 વર્ષની છે, જેના પતિનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલા પોતાના ઘરમાં બાળકોની સાથે એકલી રહેતી હતી. તેવામાં શનિ-રવિવારની રાતે 2 વાગ્યાની આસપાસ 2 આરોપીઓ અગાશી પરથી ઘરમાં દાખલ થયા હતા. ત્યારપછી તેઓએ મહિલાના ગુપ્તાંગોને સ્પર્શ કરીને છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું. જે દરમિયાન મહિલાની ઊંઘ ઊડી ગઈ હતી અને તેને પોતાને બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ત્યારપછી એક આરોપીએ બંદૂક નીકાળીને મહિલાની પાસે ઊંઘી રહેલા બાળકોનાં માથા પર નિશાનો રાખીને તેને ધમકી આપી હતી, કે જો તે વિરોધ કરશે તો બાળકોને ગોળી મારી દેશે. ત્યારપછી મહિલાની સાથે બંને આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યા હતા. ત્યારપછી બંને આરોપીઓ અગાશીના માર્ગે ફરાર થઈ ગયા હતા.મહિલાએ આ સમગ્ર ઘટનાની જાણ એના પરિવારના સભ્યોને કરી હતી અને ત્યારપછી પોલીસને પણ ઘટનાસ્થળે બોલાવી હતી. પોલીસે તપાસ આદરી દીધી છે પરંતુ હજુ સુધી આરોપીઓની ઓળખ થઈ શકી નથી.

પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ જ્યારે બંદૂક બાળકો પર રાખી ત્યારે તેઓની ઊંઘ પણ ઊડી ગઈ હતી. તેમછતાં આરોપીઓએ બાળકોની સામે વારાફરથી મારા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બંને આરોપીઓના મોંઢા પર સાફો બાંધેલો હોવાથી ચહેરો જોઈ શકી નહોતી.પોલીસને 2 આશંકાઓ જણાઈ રહી છે. આરોપીઓ દુષ્કર્મ કરવાના મનસૂબાથી જ ઘરમાં પ્રવેશ્યા હશે અથવા તો ઘરમાં ચોરી કરવા આવ્યા હશે અને મહિલા પર નજર જતા એમની વૃત્તિ બગડી ગઈ હશે. SDOP બેહટ રવિના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ કરીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

24 Replies to “કોરોના સંક્રમિત પતિ હોસ્પિટલ માં દાખલ હતો તો , હરામીઓ એ પત્ની ને ઘરે એકલી જોઈ ને કર્યું કઈક આવું…..

 1. Pingback: 1madeline
 2. 168076 377773This is a excellent subject to talk about. Sometimes I fav stuff like this on Redit. This article probably wont do effectively with that crowd. I will likely be positive to submit something else though. 373468

 3. Great goods from you, man. I’ve take into accout your stuff previous to and you are simply extremely wonderful.
  I actually like what you’ve obtained right here, certainly like what you are stating and the way
  in which through which you are saying it. You are making it enjoyable and you continue to take care
  of to keep it wise. I cant wait to read far more from you.
  That is actually a tremendous web site.

 4. Greetings I am so glad I found your web site, I really found you by mistake, while I was looking on Google for something else, Regardless I am here now and would just like to say kudos for a incredible post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to read it all at the moment but I have saved it and also added in your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the awesome job.

 5. naturally like your web-site however you need to test the spelling on quite a few of your posts. Several of them are rife with spelling issues and I in finding it very bothersome to inform the truth nevertheless I will definitely come back again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *