Uncategorized

પ્લેન માં યુવતી ચાર્જર ભૂલી ગય તો એક ચાર્જર માટે પ્લેન ફરીથી લેન્ડિંગ કરાવ્યું

આ જમાનામાં કનેક્ટિવિટી માટે મોબાઈલ ફોન ખુબ મહત્ત્વનો છે. તે ચાર્જ રહેલ હોય એ પણ એટલું જ મહત્તવનું છે. મોબાઈલ ફોનના ચાર્જિંગ માટે યંગસ્ટર્સ ઘણા ચિંતિત રહેતા હોય છે પરંતુ શું આ ચિંતા ગાંડપણમાં પરિવર્તિત થઈને પ્લેનને બળજબરૂ પૂર્વક લેન્ડ કરવા માટે મજબૂર કરી શકે?! જી હા અમેરિકન એરલાઈનમાં સફર કરી રહેલી વાલ્કા સુઝુલી નામની 26 વર્ષીય યુવતીએ ચાર્જિંગ ઈશ્યુને કારણે એવો તાંડવ કર્યો કે પાયલટે પ્લેન લેન્ડ કરવાની ફરજ પડી.

ટોક્યોથી ડલાસ જતી ફ્લાઈટમાં સવાર વાલ્કા તેની સીટ પાસેના ચાર્જિંગ પોઈન્ટ કામ ન કરી રહ્યું હોવાથી અકળાઈ હતી. તેને અનેક વખત એર હોસ્ટેસને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સુવિધા કરવા કહ્યું પરંતુ તેની સમસ્યાનું સમાધાન ન મળતાં તે ક્રુ મેમ્બર પર લાલગુમ થઈ.

વાલ્કા ચાર્જર માટે એટલી બેબાકળી થઈ ગઈ કે તેણે રનિંગ ફ્લાઈટમાં તાંડવ કરવાનો શરૂ કર્યો. તે દોડીને કોકપિટ પાસે જઈ ધમપછાડા કરવા લાગી અને પાયલટને ચાર્જર માટે મદદ કરવા કહેવા લાગી. ક્રુ મેમ્બરે યુવતીને શાંત કરવાના અનેક પ્રયત્નો કર્યા પરતું વાલ્કાનો ગુસ્સો તો સાતમા આકાશે ચડી ગયો હતો. તે ટસની મસ થવા તૈયાર નહોતી.

સુઝુકી એટલી હિંસક બની ગઈ હતી કે ક્રુ મેમ્બર સાથેની મારામારી બાદ તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જ્યારે પ્લેન Seattle એરપોર્ટ પર લેન્ડ થયું તો તેણે અકડાઈને નીચે ઉતરવાની ના પાડી દીધી.

આ ઘટના એટલી ગંભીર બની કે એરપોર્ટ પર કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારી આવી પહોંચ્યા હતા. અધિકારીઓની પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે ખરાબ ચાર્જરને કારણે તેણે ક્રુ મેમ્બર સાથે મગજમારી કરી.આ ઘટના ગયા અઠવાડિયાંની છે. જાપાનીઝ યુવતી વાલ્કા Dallas જઈને તેની માતા સાથે 10 દિવસના વેકેશન એન્જોય કરવાની હતી. સુઝુકી એટલે લાલગુમ થઈ હતી કારણ કે ટોટલ 11 કલાક પ્લેનની સફરમાં 4 કલાકથી તે ચાર્જર માટે ડિમાન્ડ કરી રહી હતી. 4 -4 કલાક ચાર્જર માટે બૂમાબૂમ કર્યા હોવા છતાં તેનું સોલ્યુશન ન આવતાં વાલ્કાએ રૌદ્ર રુપ ધારણ કરી લીધું હતું.

65 Replies to “પ્લેન માં યુવતી ચાર્જર ભૂલી ગય તો એક ચાર્જર માટે પ્લેન ફરીથી લેન્ડિંગ કરાવ્યું

 1. Смотреть онлайн. Фильмы онлайн высокого качества (HD, 720p) Беги фильм Смотреть порно бесплатно категории онлайн шд:

  44032874 26004652 589268879721 66423206530711957573

  42292581 97683714 100598957511 72329924321444404655

  93191279 52206793 795468974279 39055662237243428290

 2. Ривердэйл 1,2,3,4,5,6 сезон Ривердэйл 1,2,3,4,5,6 сезон Riverdale: наконец-то новый качественный молодежный сериал. Ривердэйл – сериал, которого мы так ждали от CW.
  Ривердэйл хранит немало секретов и мистических тайн. Нашим неуемным искателям развлечений будет вовсе не до улыбок.
  «Ривердейл» (англ. Riverdale) — американская телевизионная подростковая драма, основанная на комиксах Арчи.
  Все серии подряд доступны бесплатно, в хорошем качестве HD 720p и FullHD 1080p на русском языке.

 3. Ривердэйл 1,2,3,4,5,6 сезон Ривердэйл 1,2,3,4,5,6 сезон Riverdale: наконец-то новый качественный молодежный сериал. Ривердэйл – сериал, которого мы так ждали от CW.
  Ривердэйл хранит немало секретов и мистических тайн. Нашим неуемным искателям развлечений будет вовсе не до улыбок.
  «Ривердейл» (англ. Riverdale) — американская телевизионная подростковая драма, основанная на комиксах Арчи.
  Все серии подряд доступны бесплатно, в хорошем качестве HD 720p и FullHD 1080p на русском языке.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *