Cricket

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હાર બાદ જો રૂટે કહ્યું, કહ્યું – બુમરાહના સ્પેલથી મેચ છીનવાઈ…

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ઓવલ ટેસ્ટમાં હાર બાદ નિવેદન આપ્યું છે. મેચ બાદ જસપ્રિત બુમરાહના સ્પેલથી મેચ અમારી પાસેથી છીનવી લીધી હતી. ભારતે ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું.

લંડનના ઓવલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમને 157 રનથી હરાવી હતી. આ જીત સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ થઇ ગયું છે. એક સમયે એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડની ટીમ આ મેચ જીતશે. કારણ કે બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી રમી હતી. પરંતુ તે પછી, જલદી જ શાર્દુલ ઠાકુરે રોરી બર્ન્સને આઉટ કર્યો, ઇંગ્લેન્ડ માટે સ્વસ્થ થવું મુશ્કેલ બન્યું. જો કે, આ સમય દરમિયાન હસીબ હમીદ અને જો રૂટે હારથી બચવાનો ભરપૂર પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા. ઓવલ ટેસ્ટમાં હાર બાદ કેપ્ટન જો રૂટે નિવેદન આપ્યું હતું.

 

8 Replies to “IND vs ENG: ઓવલ ટેસ્ટમાં હાર બાદ જો રૂટે કહ્યું, કહ્યું – બુમરાહના સ્પેલથી મેચ છીનવાઈ…

  1. 314798 61674Today, I went to the beachfront with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone! 157698

  2. Antipsikotik ilaçlar: Mental hastalıkları tedavi etmez.
    ùizofrenideki düünce bozukluğu, hallüsinasyonlarve delüzyonlargibi psikoz belirtilerini giderir ve nüksüönler.
    Genellikle apatik, içine kapanık hastalarda daha az etki gösterirlerse de, bazen hastanın aktivitesini
    artırıcı etki de gösterebilirler. Akut izofrenisi olan hastalar genellikle kronik belirtileri.

  3. Villanın oturma odasında ne sikişler dönüyor öyle, iki karı hemen kıvama getirdiği
    götlerini yanına doğru yaklaştırdıktan sonra elleri
    ile birlikte yarrağına doğru mastürbasyon yapmaya başlıyor ve kıvama getirmesi ile
    birlikte boşalıyor. Amatör, Sarışın 60%.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *