નાના પડદા પર પોતાની કિલર સ્ટાઇલથી બધાને દિવાના બનાવનારી નિયા શર્મા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. નિયાએ હાલમાં જ તેના ખૂબ જ બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.ટીવીની દુનિયાની બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે તેના હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.તાજેતરમાં જ તેણે તેના કેટલાક ફોટા શેર કર્યા છે. ફોટોમાં નિયા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. આ ફોટાઓ શેર કરતા નિયાએ લખ્યું છે કે, એક ધ્યેયવાળી માત્ર એક આધુનિક બ્રાઉન છોકરી.નિયા ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે તેના ફેન્સ ફોલોવિંગ પણ લાખોમાં છે.
નિયાના હોટ લૂક્સ અને અદાના ચાહકો પણ મનાવી રહ્યા છે. તેઓ આતુરતાથી તેની નવી પોસ્ટની રાહ જોશે.આ અગાઉ નિયાનો એક ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે રવિ દુબે અને સરગુન મહેતાના ઘરે પાર્ટી કરતી જોવા મળી હતી.

723019 89145I gotta favorite this website it seems invaluable extremely valuable 16154
796865 463651Your weblog is showing far more interest and enthusiasm. Thank you so a lot. 395056
453541 647188Today, I went to the beachfront with my children. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is completely off topic but I had to tell someone! 979514
414132 524856A thoughtful opinion and ideas Ill use on my internet page. Youve obviously spent some time on this. Nicely carried out! 460092
466488 562029A extremely exciting go by means of, I may possibly not agree completely, but you do make some truly legitimate factors. 338231