Uncategorized

પિતા વગરની દીકરીએ ડોકટરને કહ્યું, ગમે તે થાય મારી મમ્મીને બચાવી લ્યો, આટલું સાંભળતા જ માં…

નીતાબેન કહે છે,‘એક વર્ષ પહેલા મારા પતિનું મૃત્યુ થયું હતું. મારી દીકરી મને કહેતી કે મમ્મી ડરતાં નહીં, તમારી હિંમત જ તમને જિવાડશે. આખી રાત મોઢા તેમજ નાકમાંથી લોહી નીકળતું હતું ત્યારે ડોક્ટર્સ અંદર અંદર વાત કરતા હતા કે દર્દીની છોકરી ખૂબ વિનંતી કરી રહી છે કે ગમે તે થાય, મારાં મમ્મીને જિવાડી દેજો. એ વાત મેં સાંભળી લીધી હતી.

બસ તે જ પળે મને દીકરીની વાત યાદ આવી અને નક્કી કરી લીધું કે મારે મારી દીકરી માટે પરત ફરવાનું જ છે. સૌથી વધારે હિંમત મને ડોક્ટરે આપી હતી. તેઓ મને વારંવાર કહેતા કે તમે ઘણા હિંમતવાન છે, તમારે પરત ઘરે જવાનું જ છે.’

‘હું ધો.11માં હતી ત્યારે ડો.છતવાનીના પિતાની સારવારને કારણે જીવી ગઈ હતી. જેઠ-જેઠાણી બાદ હું પોઝિટિવ આવી. પહેલી વખત 60થી 65 ટકા ઇન્ફેક્શન હતું. રેમડેસિવર, સ્ટિરોઈડ, વૅન્ટિલેટર, ટોસિલિઝુમેબ, બાયપેપ બધું આપ્યું. સીટી સ્કેનમાં જણાયું કે 90 ટકા ફેફસાં ડેમેજ હતાં, સાથે પલ્મોનરી થર્મ્બોલિસિસ થઈ ગયું હતું, જેમાં ક્લોટ થવાથી ફેફ્સાંમાં બ્લડ સપ્લાય નહિ થાય, જેને કારણે ફેફસાંની નસો બ્લોક થતાં તકલીફ વધી. આખી રાત મારા મોઢામાંથી અને નાકમાંથી સતત લોહી નીકળતું હતું. મને થયું કે હવે હું પરત ફરીશ નહિ, પણ થર્મ્બોલિસીસની દવા આપી જેનાથી નસ ખૂલી ને હું જીવી ગઈ.

થોડા વર્ષો પૂર્વે મારા પિતાએ જે દર્દીનો જીવ બચાવ્યો હતો તેમને ફરી અત્યારે આટલા વર્ષ પછી સિવિયર કોરોના હોવાથી એડમિટ કરાયા અને મારા હસ્તક તેમની સારવાર શરૂ કરાઈ. બીજા રિપોર્ટમાં ઇન્ફેક્શન 90 ટકા જણાતાં બચવાની શક્યતા ઓછી હતી. પણ બચાવી શક્યો. – ડો.ચિરાગ છતવાની

35 Replies to “પિતા વગરની દીકરીએ ડોકટરને કહ્યું, ગમે તે થાય મારી મમ્મીને બચાવી લ્યો, આટલું સાંભળતા જ માં…

 1. Great beat ! I wish to apprentice even as you amend
  your website, how can i subscribe for a weblog web
  site? The account helped me a applicable deal.
  I were a little bit familiar of this your broadcast offered bright transparent idea

 2. Please let me know if you’re looking for a article author for your weblog.
  You have some really great articles and I believe
  I would be a good asset. If you ever want to take some of
  the load off, I’d absolutely love to write some material for your blog in exchange for a link back to mine.

  Please blast me an email if interested. Regards!

 3. Wow! This blog looks exactly like my old one! It’s
  on a entirely different topic but it has pretty much the same page layout
  and design. Excellent choice of colors!

 4. you are actually a just right webmaster. The site loading pace is
  incredible. It seems that you’re doing any distinctive trick.
  Furthermore, The contents are masterpiece. you’ve performed
  a fantastic job on this matter!

 5. That is very interesting, You are an excessively professional blogger.
  I have joined your feed and look forward to looking for more of
  your excellent post. Also, I’ve shared your web site in my social networks

 6. Attractive section of content. I just stumbled upon your blog and in accession capital to assert that I get actually enjoyed account
  your blog posts. Any way I’ll be subscribing to your augment and even I achievement you
  access consistently rapidly.

 7. Excellent goods from you, man. I’ve understand your stuff previous to and you’re just too wonderful.

  I really like what you’ve acquired here, certainly like what you’re stating and
  the way in which you say it. You make it enjoyable and you still take care of to keep it wise.
  I cant wait to read far more from you. This is actually a great website.

 8. Does your website have a contact page? I’m having trouble
  locating it but, I’d like to shoot you an e-mail. I’ve got some
  creative ideas for your blog you might be interested in hearing.
  Either way, great website and I look forward to
  seeing it grow over time.

 9. I know this if off topic but I’m looking into starting my
  own weblog and was curious what all is needed to get
  set up? I’m assuming having a blog like yours would cost a pretty penny?
  I’m not very web savvy so I’m not 100% positive.
  Any suggestions or advice would be greatly appreciated.

  Many thanks

 10. Hmm is anyone else having problems with the pictures on this blog
  loading? I’m trying to find out if its a problem on my end or if it’s the blog.
  Any feed-back would be greatly appreciated.

 11. Pingback: 3switches

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *