Uncategorized

અત્યારે ફેલાય રહેલા ભયાનક રોગ થી બચવા ફક્ત આટલી આયુર્વેદિક વસ્તુ કામ આપશે

કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity Booster) વધારવા માટે લોકો જેટલા સજાગ પહેલા નહોતા તેટલા આજે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની શ્રેષ્ઠ રીત ડાયટ છે. આહાર આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે,

ઉપરાંત અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. મજબૂત ઈમ્યુનિટી શરદી, ઉધરસ અને વાયરલ ફ્લૂને (Viral Infection) દૂર રાખવાનું કામ કરે છે. પરંતુ જો ઈમ્યુનિટી નબળી હોય તો સંક્રમણનો ભોગ બનવાની શક્યતા વધારે રહે છે.

આજે અમે તેમને એવી કેટલીક આયુર્વેદિક જડી બુટ્ટીઓ (Immune Boosting Herbs) અંગે જણાવવા જઈ રહ્યા છીએ, જેના સેવનથી તમે ઈમ્યુનિટી મજબૂત બનાવી શકો છો.

5 Replies to “અત્યારે ફેલાય રહેલા ભયાનક રોગ થી બચવા ફક્ત આટલી આયુર્વેદિક વસ્તુ કામ આપશે

  1. “FUCK! FUCK!” He says, as he loosens the tightened grip on his fleshy-red-tool, while it throbs with its life-giving blood coursing through its many vein-filled region.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *