Uncategorized

ગુજરાત માં અતિ ભારે વરસાદ ની આગાહી ,એમાં સૌરાષ્ટ્ર માટે તો આગળ નાં 5 દિવસ…

આજે સવારથી અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતવરણ અને પવનના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ છે. જેમાં ગરમીથી લોકોને રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કહ્યું, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવે છે. પવન, ભેજ તથા બીજા પરિબળોના કારણે વરસાદને વરસવા માટે અનુકૂળ માહોલ મળી રહે છે. જેના કારણે વરસાદ પડી રહ્યો છે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બે દિવસ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે.

તા. 26ના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 26 થી 27 વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાંથી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 થી 28 વચ્ચે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ તથા તે પછી સુકુ વાતાવરણ રહી શકે છે.

5 Replies to “ગુજરાત માં અતિ ભારે વરસાદ ની આગાહી ,એમાં સૌરાષ્ટ્ર માટે તો આગળ નાં 5 દિવસ…

  1. 998013 888961Hey there. I want to to ask a little somethingis this a wordpress internet log as we are planning to be transferring more than to WP. Moreover did you make this template all by yourself? Several thanks. 186599

  2. 348871 357103Wow, wonderful weblog structure! How long have you been running a blog for? you produced running a weblog look effortless. The entire appear of your website is magnificent, neatly as the content material! 956810

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *