Uncategorized

ઇન્ડિયલ આઇડલના મેકર્સનો મોટો નિર્ણય, આખી ટીમને કરી દેવાઈ ઘરભેગી

લોકડાઉનને કારણે ઈન્ડિયન આઇડોલ 12ના મેકર્સે દમણમાં આખી ટીમ સાથે શૂટિંગ કર્યું. આ માટે આખી ટીમને મુંબઈથી દમણ શિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દમણમાં શોના મેકર્સે એક મહિનાના સંપૂર્ણ બેકઅપ તરીકે એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ટીમ મુંબઈ પરત ફરી છે.

આ જાણકારી ઇન્ડિયન આઇડલના 12 હોસ્ટ આદિત્ય નારાયણ દ્વારા આપવામાં આવી છે, જે છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં છે. ઇ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે ‘દમણમાં અમારી ટીમ 4 દિવસમાં કુલ 8 એપિસોડ શૂટ કરતી હતી. અમારી પાસે એક મહિના સુધીનું કન્ટેન્ટ છે. અમે મહારાષ્ટ્ર સરકાર અનલોક કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે મુંબઈમાં રહેવું ઠીક છે. ‘

તમને જણાવી દઈએ કે હાલમાં ઈન્ડિયન આઈડલ12 માં 9 સિંગર બાકી છે. જેમાં પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સવાઈ ભાટ, આશિષ કુલકર્ણી, મોહમ્મદ ડાનિશ, સયાલી કાંબલે, નિહાલ તારો, સન્મુખ પ્રિયા અને અંજલિ ગાયકવાડનો સમાવેશ થાય છે. શોમાં પાવર પ્લે નિયમ હાલમાં ચાલી રહ્યો છે. આને કારણે છેલ્લા ઘણાં અઠવાડિયાથી કોઈ સ્પર્ધકને શોમાંથી એલિમિનેટ થયો નથી.

42 Replies to “ઇન્ડિયલ આઇડલના મેકર્સનો મોટો નિર્ણય, આખી ટીમને કરી દેવાઈ ઘરભેગી

  1. hey there and thanks to your information – I have definitely picked up anything new from proper here. I did alternatively expertise several technical points using this web site, as I skilled to reload the website a lot of occasions prior to I could get it to load properly. I have been considering if your hosting is OK? Not that I’m complaining, but sluggish loading cases instances will sometimes affect your placement in google and can injury your high quality score if advertising and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Anyway I’m adding this RSS to my e-mail and could look out for much extra of your respective exciting content. Make sure you update this again soon..

  2. An impressive share, I just given this onto a colleague who was doing a little analysis on this. And he in fact bought me breakfast because I found it for him.. smile. So let me reword that: Thnx for the treat! But yeah Thnkx for spending the time to discuss this, I feel strongly about it and love reading more on this topic. If possible, as you become expertise, would you mind updating your blog with more details? It is highly helpful for me. Big thumb up for this blog post!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *