ગુજરાતમાં ગત 17 મી મેના રોજ તાઉ-તે વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાહી થયાં છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ પરિસ્થિતિ 10 દિવસ પછી પણ રાબેતા મુજબ થઈ નથી. હાલમાં પણ સ્થિતિને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે.
ત્યારે રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી કરતાં લોકોમાં ચિંતા પ્રસરી છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. ચાર-પાંચ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં ફરી વધારો થવાની વકી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય.
જોકે, આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં 24 કલાક સુધી વાતાવરણ સૂકું રહેશે.
Hey there! This is kind of off topic but I need some advice from an established blog. Is it difficult to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty quick. I’m thinking about making my own but I’m not sure where to begin. Do you have any tips or suggestions? With thanks
Great ?V I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all tabs and related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task..
46573 558309This is something I truly have to try and do a great deal of analysis into, thanks for the post 781476
It¦s really a nice and useful piece of info. I¦m happy that you just shared this useful information with us. Please keep us informed like this. Thanks for sharing.
Glad to be one of several visitors on this awful website : D.