લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે યજમાન ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઈનિંગ 298 રનમાં ડિકલેર કરી અને ઈંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની સમગ્ર ટીમ માત્ર 120 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી.
ભારત માટે તેના ઝડપી બોલરોએ મેચમાં પ્રભુત્વ જમાવ્યું હતું. સિરાજે સૌથી વધુ આઠ વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્માએ પાંચ, જસપ્રિત બુમરાહે ત્રણ અને મોહમ્મદ શમીએ પણ ત્રણ વિકેટ લીધી હતી. લોર્ડ્સમાં ભારતીય ઝડપી બોલરોનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ કેપ્ટન તરીકે 63 મેચમાં 37 મી જીત હાંસલ કરી છે. તે કેપ્ટન તરીકે ચોથી સૌથી વધુ ટેસ્ટ વિજેતા ખેલાડી બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડને પાછળ છોડી દીધો છે, જેમણે 36 ટેસ્ટ જીતી હતી.
બુમરાહ (34 *) અને શમી (56 *) એ પાંચમા દિવસે 120 બોલમાં 89 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડમાં ભારત માટે આ નવમી વિકેટની સર્વોચ્ચ ભાગીદારી છે. આ પહેલા 1982 માં લોર્ડ્સ પર કપિલ દેવ અને મદન લાલ વચ્ચે નવમી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઇ હતી.
વિરાટ કોહલી લોર્ડ્સમાં ટેસ્ટ મેચ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. આ પહેલા ભારતે છેલ્લે 2014 માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં અહીં ટેસ્ટ જીતી હતી. ઇશાંત શર્માએ તે મેચમાં સાત વિકેટ લીધી હતી અને ભારતે 95 રનથી જીત મેળવી હતી.
376390 585258This internet page is actually a walk-through its the internet you desired with this and didnt know who require to. Glimpse here, and you will surely discover it. 330457
546582 976793Hey there, I believe your weblog may be having browser compatibility issues. When I look at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb blog! 525582
218972 137933This is the suitable blog for anybody who needs to seek out out about this subject. You notice so a lot its virtually laborious to argue with you (not that I actually would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Excellent stuff, just wonderful! 186788
467181 537559This internet website is my aspiration, extremely superb style and style and Perfect subject matter. 265068
389426 968072Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 861755
330603 136352Merely wanna state that this really is very useful , Thanks for taking your time to write this. 180747
894932 987171The next time I just read a weblog, I truly hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something interesting to convey. All I hear can be a handful of whining about something you can fix in the event you werent too busy trying to discover attention. 105234