ઓવલ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લિશ બોલરોને ડ્યુક બોલથી વધુ સ્વિંગ ન મળવાના કારણે ઈંગ્લિશ બોલરોએ નિવેદન આપ્યું છે. આસિસ્ટન્ટ કોચ પોલ કોલિંગવુડ કહે છે કે અમારા બોલરોએ બધુ જ કર્યું પરંતુ તેમને વધારે સ્વિંગ નથી મળ્યું.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. આજે આ મેચનો ચોથો દિવસ છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પોતાની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 270 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 22 અને રવિન્દ્ર જાડેજા 9 રન ક્રીઝ પર હાજર છે. ઈંગ્લિશ ટીમના આસિસ્ટન્ટ કોચ પોલ કોલિંગવુડ ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ઝડપી બોલરો સામે ભારતીય બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી તે જોઈને આશ્ચર્ય થયું. તેને આશ્ચર્ય થયું કે ઇંગ્લેન્ડના બોલરોને ડ્યુક બોલથી વધારે સ્વિંગ નથી મળી રહ્યું.
Hello, Neat post. There is an issue along with your site in internet explorer, may check this?K IE nonetheless is the market chief and a big section of people will omit your great writing because of this problem.
21210 115896I completely agree with you about this matter. Nice post. Already bookmarked for future reference. 824956
34054 643734Spot ill carry on with this write-up, I truly believe this web site requirements a fantastic deal a lot more consideration. Ill oftimes be once a lot more to see far more, many thanks that info. 11381
950979 940475I like this site so much, bookmarked . 485584
Deference to post author, some good information .