Cricket

RCB vs RR: બેંગ્લોરે રાજસ્થાનને સાત વિકેટે હરાવ્યું, મેક્સવેલની તોફાની ઇનિંગ, 30 બોલમાં અણનમ 50..

આ જીત સાથે બેંગ્લોર પાસે 11 મેચ બાદ 14 પોઇન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. આ મેચમાં RR ની સતત ત્રીજી હાર છે. તેમના 11 મેચ બાદ આઠ પોઇન્ટ છે.

IPL 2021 ની 43 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને સાત વિકેટથી હરાવ્યું. ટોસ હારીને બેટિંગ પસંદ કરતા રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને 149 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 17.1 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 153 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ગ્લેન મેક્સવેલે RCB તરફથી તોફાની ઇનિંગ રમી હતી. તે 30 બોલમાં 50 રને અણનમ રહ્યો હતો.

3,550 Replies to “RCB vs RR: બેંગ્લોરે રાજસ્થાનને સાત વિકેટે હરાવ્યું, મેક્સવેલની તોફાની ઇનિંગ, 30 બોલમાં અણનમ 50..

  1. Hello! I’m at work surfing around your blog from my new iphone 3gs! Just wanted to say I love reading your blog and look forward to all your posts! Carry on the great work!