Cricket

નેશનલ ટી 20 કપ: વર્લ્ડ કપ પહેલા ભારતને ચેતવણી, બાબર આઝમે ટી -20 માં પોતાની છઠ્ઠી સદી ફટકારી, વિરાટને પાછળ છોડી દીધો..

પાકિસ્તાન પોતાના ટી -20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ભારત સામેની મેચથી કરશે. આ મેચ 24 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

ટી 20 વર્લ્ડ કપ પહેલા જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ભારતીય ટીમને ચેતવણી આપી છે. તેણે પાકિસ્તાનમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ટી 20 કપમાં ગુરુવારે શાનદાર સદી ફટકારી હતી. ટી 20 ફોર્મેટમાં આ તેની છઠ્ઠી સદી હતી. આ મામલે તેણે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. વિરાટની ટી 20 ફોર્મેટમાં પાંચ સદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *