રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઝડપી બોલર હર્ષલ પટેલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ઇતિહાસ રચ્યો હતો. હવે તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.
IPL 2021 ની 52 મી મેચ બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. અબુધાબીમાં રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદે બેંગ્લોરને 4 રને હરાવ્યું. આરસીબી ભલે મેચ હારી ગઈ હોય પરંતુ ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો, હવે તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતનો પ્રથમ ભારતીય બોલર બન્યો છે. આ કેસમાં તેણે જસપ્રિત બુમરાહનો રેકોર્ડ તોડ્યો હતો.
632292 629228Wow, amazing weblog structure! How long have you been running a blog for? you made running a blog appear easy. The entire appear of your internet site is magnificent, neatly as the content material! 499141