ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે કોઈ પણ ભારતીય બેટ્સમેન પાસે રાહુલ જેટલા શોટ નથી.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલની પ્રશંસા કરી છે. તેમનું કહેવું છે કે રાહુલમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી કરતાં વધુ ક્ષમતા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રાહુલની 98 રનની અણનમ ઈનિંગ બાદ ગંભીરે આ ટિપ્પણી કરી હતી. પંજાબ કિંગ્સે ગુરુવારે દુબઈમાં રમાયેલી મેચમાં CSK ને છ વિકેટે હરાવ્યું હતું.
489526 721759I dont normally have a look at these types of internet sites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as well. Thanks for producing my day 746721
210450 281463There is noticeably a bundle to comprehend about this. I assume you created specific nice points in functions also. 449681
356847 992772learning toys can enable your kids to develop their motor skills quite easily;; 403425
440419 642714Cpr KIts really wonderful read you know alot about this subject i see! 499870