ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કેપ્ટન કેન વિલિયમ્સનની ફિટનેસ વિશે અપડેટ આપી છે. તેણે કહ્યું કે, વિલિયમસન પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચ પહેલા ફિટ થઈ જશે. સનરાઇઝર્સ તરફથી રમતી વખતે આઇપીએલ મેચ દરમિયાન તેને સ્નાયુઓમાં ખેંચ આવી હતી.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે ટીમના કેપ્ટન કેન વિલિયમ્સની ફિટનેસ અંગે નિવેદન આપ્યું છે. તેણે આશા વ્યક્ત કરી છે કે ટી 20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમના અગ્રણી બેટ્સમેન વિલિયમસન ફિટ થઈ જશે. કિવી ટીમ 26 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમશે. ગયા અઠવાડિયે આઈપીએલ મેચ દરમિયાન તેને સ્નાયુઓમાં ખેંચ આવી હતી. જેના કારણે તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી છેલ્લી મેચ રમી શક્યો ન હતો. સ્ટેડે કહ્યું કે તે સારું કરી રહ્યો છે અને તેની ઈજા ગંભીર નથી.
276030 357135Previously you must have highly effective internet business strategies get you started of finding into topics suitable for their web-based organization. educational 754104
396694 96241Extremely intriguing topic , appreciate it for posting . 523159
326828 831358Thank you for having the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 523612