આ પ્રવાસમાં ભારતીય ટીમ હવે વન-ડે અને ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી 23 જાન્યુઆરી 2022 સુધી આ પ્રવાસ પર રહેશે.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા બોર્ડે સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું અપડેટ શેડ્યૂલ જાહેર કર્યું છે. જે શ્રેણી પહેલા 17 ડિસેમ્બરથી શરૂ થવાની હતી તે હવે 26 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે જ્યારે શ્રેણીની ત્રીજી મેચ 11 થી 15 જાન્યુઆરી સુધી કેપટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે.
દક્ષિણ આફ્રિકા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસને ત્રણ શ્રેણીમાંથી ઘટાડીને બે કરી દેવામાં આવ્યો છે, જે ગયા સપ્તાહના સમયપત્રકથી અલગ છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ હવે વન-ડે અને ટેસ્ટ મેચ રમશે. આ પ્રવાસ 26 ડિસેમ્બરથી 23 જાન્યુઆરી 2022 સુધી ચાલશે. બીસીસીઆઈએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે ટીમ આ પ્રવાસ પર વનડે સીરીઝ રમશે પરંતુ ટી20 સીરીઝ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. ટેસ્ટ શ્રેણી માત્ર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ જ રમાશે.
આ રહ્યું ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
26-30 ડિસેમ્બર 21 1લી ટેસ્ટ, સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન
03-07 જાન્યુ. 22 બીજી ટેસ્ટ, ઇમ્પિરિયલ વાન્ડરર્સ, જોહાનિસબર્ગ
11-15 જાન્યુઆરી 22 ત્રીજી ટેસ્ટ, ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન
19 જાન્યુઆરી 22 1લી ODI, યુરોલક્સ બોલેન્ડ પાર્ક, પારલી
21 જાન્યુઆરી 22 બીજી વનડે, યુરોલક્સ બોલેન્ડ પાર્ક, પારલી
23 જાન્યુઆરી 22 ત્રીજી ODI, સિક્સ ગન ગ્રિલ ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન
સચિન તેંડુલકરે એમપીના ગામોની મુલાકાત લીધી હતી
124510 15188Hey there! Excellent post! Please when all could see a follow up! 361985
684452 848997I like this site very significantly so considerably wonderful info. 750107
free slots games
777 nudist
free slots online