વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન સુંદર લાલ સાડીમાં સોફા પર બેઠી છે અને ઊંઘમાં માથું હલાવી રહી છે. તે શાંતિથી સૂઈ રહી છે અને સંપૂર્ણપણે અજાણ છે કે તેના મિત્રો તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે.
લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો સૌથી ખાસ દિવસ અને પ્રસંગ છે. છોકરીઓ આ દિવસ માટે ઘણું સ્વપ્ન જુએ છે. પરંતુ, આપણા દેશમાં લગ્નની વિધિઓ અને રીતિ-રિવાજો જેટલી મજેદાર છે તેટલી જ કંટાળાજનક છે. કારણ કે લગ્નની વિધિઓમાં એટલું બધું કામ અને સમય લાગે છે કે પરિવારના સભ્યોની સાથે વર-કન્યા પણ થાકી જાય છે. ખાસ કરીને લગ્નના દિવસે આખી રાત જાગવું પડે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન તેના લગ્નની વચ્ચે સૂતી જોવા મળી રહી છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર બેટર્ડ સૂટકેસ નામના યુઝર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન સુંદર લાલ સાડીમાં સજ્જ સોફા પર બેઠી છે અને ઊંઘમાં માથું હલાવી રહી છે, જ્યારે વર પણ દુલ્હનની બાજુમાં ઉભો છે. તે શાંતિથી સૂઈ રહી છે અને સંપૂર્ણપણે અજાણ છે કે તેના મિત્રો તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે.
View this post on Instagram
વીડિયોની સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “અને આ ઊંઘી રહેલી દુલ્હન છે. જ્યારે સવારના 6.30 વાગ્યા છે અને હજુ લગ્ન ચાલી રહ્યા છે.” લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. યુઝરે લખ્યું – આજનો સૌથી ક્યૂટ વીડિયો. બીજાએ લખ્યું- આ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
average price of 100mg viagra
453522 325521Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 390412
997710 279033Thank you for your really excellent information and respond to you. 936991
183542 14316Jane wanted to know though your girl could certain, the cost I just informed her she had to hang about until the young woman seemed to be to old enough. But the truth is, in which does not get your girlfriend to counteract using picking out her extremely own incorrect body art terribly your lady are typically like me. Citty style 927715
194846 296831Just added this weblog to my favorites. I enjoy reading your blogs and hope you maintain them coming! 589559
Pegem, indirim kodu sağlıyor mu? Haziran 2022 süresi içinde size sağlanan indirim
kodu var. Bugünün 6 indirim kodu arasından en iyisini şimdi kullandığınızda 10%
değerine kadar indirim sağlayabilirsiniz. Burada sizin için bir indirim listesi hazırladık ve
sipariş vermeden önce Pegemindirim kuponu kodunu kullanabilirsiniz.
TBMM Uyuşturucu Madde Bağımlılığı ve Yeni Bağımlılık Türlerinin girebilir bu.
bakın sahte reçete, hekim raporu düzenlenmiş.