સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 26 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના સામે આવી છે.ત્યારે સુરત શહેરમાં એક ગોજારી ઘટના સામે આવી હતી.
એવામાં સુરતમાં ગઈ કાલે એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં યુવક દ્વારા જાહેરમાં યુવતીને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. સુરતમાં યુવક દ્વારા યુવતીનું જાહેર ગળું કા-પીને હ-ત્યા કરવામાં આવી હતી. જેમાં સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એક યુવક દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કા-પીને હ-ત્યા કરવામાં આવી હતી.ઘટના બાદ ત્રીજા દિવસે અં-તિમયાત્રા નીકળી હતી. દિવ્યાંગ પિતા આફ્રિકાથી આવ્યા બાદ દીકરી ગ્રીષ્માની હ-ત્યા થઈ હોવાની જાણ કરાઈ હતી.
ત્યારે દીકરીને દુલ્હનની જેમ ઘરેથી વિદાય કરવાના સપના જોતા પિતા દીકરીને ડોલીની જગ્યાએ નનામીમાં જોઈને પડી ભાંગ્યા હતાં. દિવ્યાંગ માતા પિતાએ દીકરીની અંતિમ યાત્રા વખતે કરેલા કાળા કલ્પાંત અને હૈ-યાફાટ રૂ-દનથી અં-તિમ યાત્રામાં આવેલા સમાજ અને પરિવારના તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
બીજી તરફ અં-તિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડર થી અશ્વની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચ ને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોપાઈ છે.અંતિમ યાત્રામાં ગમગીની છવાઈ હતી.
674870 326581Hi there, just became aware of your weblog by way of Google, and located that its actually informative. Im gonna watch out for brussels. Ill be grateful in case you continue this in future. A lot of individuals will be benefited from your writing. Cheers! 531870
96640 275029Woh I enjoy your articles , saved to favorites ! . 599761
727375 117315hey was just seeing in the event you minded a comment. i like your website and the theme you picked is super. I will probably be back. 217494
114910 548340The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as considerably as this one. I mean, I do know it was my choice to read, nevertheless I truly thought youd have something attention-grabbing to say. All I hear is actually a bunch of whining about something which you could fix for those who werent too busy in search of attention. 284871
free video poker slots
slim slots free
jorhen games