કેન્દ્ર સરકારે બુધવારે સાંજે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે DAP ફર્ટિલાઈઝર પર સબસિડી 140% વધારી છે, એટલે કે હવે ખેડૂતોને એક બેગદીઠ પર રૂપિયા 500ને બદલે રૂપિયા 1200 સબસિડી મળશે. એનાથી ખેડૂતોએ ખાતરની બેગ માટે રૂપિયા 2400ને બદલે રૂપિયા 1200 મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. PMએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર મળશે. કેન્દ્ર સરકાર આ માટે સબસિડી પર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.બેઠકમાં એ મુદ્દે ચર્ચા થઈ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની વધેલી કિંમતોને લીધે ખાતરની કિંમતોમાં વધારો થયો છે. વડા પ્રધાને એ મુદ્દે ભાર આપતાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવા છતાં ખેડૂતોને જૂના દરો પર જ ખાતર ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે સવારે જ ભાસ્કરના એક સમાચાર સાથે DAPની કિંમતોમાં વધારો થવા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે લખ્યું હતું કે કેન્દ્ર સરકારે શા માટે વધારો કર્યો?: GST અને પેટ્રોલ ડીઝલ ખાતરની કિંમત, મોદી મિત્રોની આવક, અન્નદાતા પર મહામારીમાં પણ અત્યાચાર.
કેન્દ્ર સરકારે શેમાં ઘટાડો કર્યો? કૃષિ સબસિડી, ખેડૂતોની આવક અને કેન્દ્ર સરકારની ગરિમા
ગયા વર્ષે DAPની વાસ્તવિક કિંમત રૂપિયા 1,700 પ્રતિ બેગ હતી, જેમાં કેન્દ્ર સરકાર રૂપિયા 500 પ્રતિ બેગ સબસિડી આપતી હતી. માટે કંપનીઓ ખેડૂતોને રૂપિયા 1200 પ્રતિ બેગ પ્રમાણે ખાતરનું વેચાણ કરતી હતી. તાજેતરમાં DAPમાં ઉપયોગ થતાં ફોસ્ફરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતો 60 ટકાથી 70 ટકા સુધી વધ્યા છે.
એને લીધે એક DAP બેગની વાસ્તવિક કિંમત હવે રૂપિયા 2400 છે, જેને ખાતર કંપનીઓ દ્વારા રૂપિયા 500 સબસિડી ઘટાડી રૂપિયા 1900માં વેચવામાં આવે છે. આજના નિર્ણયથી ખેડૂતોને રૂપિયા 1200માં જ DAPની બેગ મળી રહી છે.
અક્ષય તૃતીયાના દિવસે PM-KISAN યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,667 કરોડ રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કર્યા બાદ તેમના હિતમાં આ બીજો મોટો નિર્ણય છે. કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયણીિક ખાતરની સબસિડી પર આશરે રૂપિયા 80,000 કરોડ ખર્ચ કરે છે. DAPમાં સબસિડી વધારવા સાથે જ ખરીફ સીઝનમાં ભારત સરકાર 14,775 કરો વધારાનો ખર્ચ કરશે.
1462 355979Id need to talk to you here. Which isnt something Which i do! I love to reading a post that ought to get folks to believe. Also, thank you for permitting me to comment! 538937
646249 807663Id need to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 651077
330311 581236This design is spectacular! You certainly know how to maintain a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (nicely, almostHaHa!) Wonderful job. I actually enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 285402
674832 749689Some truly fantastic articles on this website , appreciate it for contribution. 258287
785291 357835This will be a fantastic web web site, will you be involved in performing an interview regarding how you developed it? If so e-mail me! 244018
215135 504034Hi, Neat post. Theres a problem along with your web site in internet explorer, could test this IE nonetheless will be the marketplace leader and a very good portion of people will omit your exceptional writing because of this difficulty. 929812
651471 405343As I site possessor I believe the content matter here is rattling fantastic , appreciate it for your efforts. You need to keep it up forever! Very best of luck. 823292
771640 949330I dugg some of you post as I cogitated they were quite beneficial invaluable 41986
For CIALIS for once daily use in men with BPH, patients should be instructed to take one tablet at approximately the same time every day buy cialis uk This may be useful if you plan to take Cialis with dinner in order to have sex later in the nighttime
552602 588068Hello. Great job. I did not expect this. This really is a excellent articles. Thanks! 576324
186759 513943Whoa! This weblog looks just like my old one! Its on a completely different subject but it has pretty considerably the same layout and design. Outstanding choice of colors! 262965