Uncategorized

લ્યો… હવે રસીના બે નહિ ત્રણ ડોઝ લેવા પડશે, જાણો આવુ કોણે કહ્યું

લ્યો… હવે રસીના બે નહિ ત્રણ ડોઝ લેવા પડશે,અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે રવિવારે કહ્યું હતું કે વધુ ને વધુ લોકોને કોરોનાના નવા વેરિયન્ટના જોખમથી બચવા માટે બૂસ્ટર શોટ તરીકે કોરોનાનો ત્રીજો ડોઝ લેવો જરૂરી છે. બેન્સલનું માનવું છે કે તેમની વેક્સિન એક ચોક્કસ સમય સુધી અસરકારક હશે.

એ સિવાય કોરોનાના આવનારા નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે. આ જ કારણસર આપણે ચાલુ વર્ષના ઉનાળાના અંત સુધી તમામને રસીનો ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ.

ખાસ કરીને ડૉક્ટર અને નર્સ સહિતના એ ફ્રન્ટલાઈનવર્કર્સને ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ, જેમણે આ વર્ષની શરૂઆતમાં મોડર્ના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.આ અમેરિકન ફાર્મા કંપનીના વડા બેન્સલે એવી પણ ચેતવણી આપી છે કે નબળા લોકોને રસી નહીં ના આપવી જોઈએ, પરંતુ તમામ વયસ્કો અને કિશોરોને બૂસ્ટર ડોઝ આપી દેવો જોઈએ. આ રસીકરણમાં બે મહિનાથી વધુ કે ત્રણ મહિના જેટલું મોડું થશે તો હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા વધી શકે છે.

146 Replies to “લ્યો… હવે રસીના બે નહિ ત્રણ ડોઝ લેવા પડશે, જાણો આવુ કોણે કહ્યું

  1. Pingback: 2associations
  2. Royalcasino bahis sitesinde yer alan sayısız kampanyadan faydalanarak güzel kazançlar elde edebilirsiniz. Site içerisinde sayısız kampanya yer alır ve bu kampanyalar her kullanıcı için uygundur. Siteye ilk kez üye olmuş birisi tüm kampanyalardan faydalanarak güzel kazançlar elde edebilir. Bu kampanyaları elde etmek için yalnızca siteye üye olmanız yeterlidir. Örnek olarak siteye ilk kez üye olmuş ve yatırımda bulunmuş birisi direk olarak Hoş geldin kampanyasından faydalanabilir. Hoş geldin kampanyalarına giren kullanıcılar belirli oranda kazanç sağlamaya devam eder. Siteye yalnızca para yatırmak dahi sizi daha fazla kazanmanızı sağlayabilir.

  3. I have been looking for articles on these topics for a long time. baccarat online I don’t know how grateful you are for posting on this topic. Thank you for the numerous articles on this site, I will subscribe to those links in my bookmarks and visit them often. Have a nice day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *