Uncategorized

લ્યો… હેવે રાશિના બે નહિ ત્રણ ડોઝ લેવા પડશે, જાણો આવુ કોણે કહ્યું

અમેરિકન વેક્સિન કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફલ બેન્સલે રવિવારે કહ્યું હતું કે વધુ ને વધુ લોકોને કોરોનાના નવા વેરિયન્ટના જોખમથી બચવા માટે બૂસ્ટર શોટ તરીકે કોરોનાનો ત્રીજો ડોઝ લેવો જરૂરી છે. એ જ બધાને કોરોના સંક્રમણના જોખમથી બચાવશે.

બેન્સલનું માનવું છે કે તેમની વેક્સિન એક ચોક્કસ સમય સુધી અસરકારક હશે. એ સિવાય કોરોનાના આવનારા નવા સ્વરૂપથી ખતરો વધી શકે છે. આ જ કારણસર આપણે ચાલુ વર્ષના ઉનાળાના અંત સુધી તમામને રસીનો ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ.

ખાસ કરીને ડૉક્ટર અને નર્સ સહિતના એ ફ્રન્ટલાઈનવર્કર્સને ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ, જેમણે આ વર્ષની શરૂઆતમાં મોડર્ના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. આ અમેરિકન ફાર્મા કંપનીના વડા બેન્સલે એવી પણ ચેતવણી આપી છે કે નબળા લોકોને રસી નહીં ના આપવી જોઈએ, પરંતુ તમામ વયસ્કો અને કિશોરોને બૂસ્ટર ડોઝ આપી દેવો જોઈએ. આ રસીકરણમાં બે મહિનાથી વધુ કે ત્રણ મહિના જેટલું મોડું થશે તો હોસ્પિટલમાં ભરતી થનારાની સંખ્યા વધી શકે છે.

એટલું જ નહીં, કોરોના સંક્રમિતોનો મૃત્યુઆંક પણ વધી શકે છે. આ સ્થિતિથી કેટલાક દેશોમાં કોરોનાની ચોથી લહેર પણ આવી શકે છે. દુનિયાભરમાં અત્યારસુધીમાં આશરે નવ કરોડ લોકોને મોડર્ના વેક્સિન અપાઈ છે. ફ્રાંસની કુલ વસતિના લગભગ 14%ને કોરોનાના બંને ડોઝ આપી દેવાયા છે, જ્યારે 3.15 કરોડ લોકોને એનો એક ડોઝ અપાયો છે.

33 Replies to “લ્યો… હેવે રાશિના બે નહિ ત્રણ ડોઝ લેવા પડશે, જાણો આવુ કોણે કહ્યું

  1. 112727 362416This internet page may be a walk-through like the data you wanted concerning this and didnt know who need to have to. Glimpse here, and youll definitely discover it. 412546

  2. 214813 475391Superb post but I was wanting to know should you could write a litte far more on this subject? Id be really thankful in the event you could elaborate a little bit far more. Thanks! 388261

  3. 558852 228544You must participate in a contest for among the very best blogs on the internet. I will suggest this site! 287016

  4. Previous studies demonstrated the potential of roscovitine to abrogate cell proliferation and to induce cell cycle arrest in both ER positive cells 21, 26, 38 and ER negative cells 39 lasix for congestive heart failure A blood sugar degree of 126 milligrams per deciliter wahy does black coffee do to blood sugar Blood Sugar mg dL or larger on 2 hand out low blood sugar NM Crisis Line hand out low blood sugar events signifies diabetes A blood sugar level of one hundred mg per dL to 125 mg per dL suggest you might have prediabetes People who have sort 2 diabetes additionally may present signs of insulin resistance This includes darkening skin across the neck or within the armpits, high blood pressure, cholesterol issues, yeast hand out low blood sugar infections, and skipped or absent periods in teen girls and women Other kinds of diabetes embody gestational diabetes, which some ladies might go on to develop during being pregnant

  5. Between December 17, 2014, and August 1, 2016, 672 premenopausal patients underwent 1 1 random assignment to receive ribociclib n 335 or placebo n 337 generic cialis 01 fold increases, respectively, in luciferase activity compared with anastrozole or E2 alone at that concentration in CYP19 KO T47D cells Figure 4A, P

  6. clomid success stories The responses to this interest question were dichotomized and used as the dependent variable of Interest in Genetic Testing by combining Strongly Agree and Agree to create a Yes category, and combining Don t Know DK, Disagree D and Strongly Disagree SD to create a No category

  7. We observed that following a single dose of chemotherapy, the luminescence intensity increased significantly over time compared to vehicle treated mice Fig stromectol sales levitra clobetasol 17 propionate structure The early movement was even more dramatic forГ‚ the SPY exchange traded fund, which tracks the movement of the S P 500 and is the most traded ETF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *