News

ભીમ અગિયારસ પહેલા ભુકા કાઢશે વરસાદ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વારંવાર વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 19 મેથી 25 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભીમ અગિયારસ આસપાસ વાવણી લાયક વરસાદ થઈ જશે. દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસુ વહેલા શરૂ થતાં ભીમ અગિયારસ સુધીમાં તો વરસાદ ભુક્કા બોલાવશે.

19 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે.

મહત્વનું છે કે આંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો સુધી ચોમાસુ પહોંચી ગયુ છે. જેથી ગુજરાતમાં ચોમાસુ વહેલા આવશે. જેથી ખેડૂતો વહેલા વાવણી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. ત્યારે દેશમાં ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

11 Replies to “ભીમ અગિયારસ પહેલા ભુકા કાઢશે વરસાદ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

  1. Aw, this was a very good post. Finding the
    time and actual effort to create a great article… but
    what can I say… I put things off a whole lot and don’t seem to get
    nearly anything done.

  2. Aw, this was an exceptionally good post. Finding the time
    and actual effort to produce a good article… but what can I say… I put things off a
    lot and never manage to get anything done.

  3. USA has legalized online gambling and there are legit online casinos and online sportsbooks. Many of them provide fast deposit and payment methods for online gamblers. While the emphasis on the instant is understandable, you should also consider whether the so-called fastest cashouts or fastest payout online casinos are safe and licensed for operations in the US state you are located in. Do not fall for ‘top 5 instant withdrawal casinos sites reviews galore on the web. Last but not least comes Casinozer, an online casino that recently joined Madness Bonus as a partner. This fresh out of the oven cryptocurrencies casino comes with really good welcome offers. It is a complete online casino that also integrates sports and esports betting. El Royale Casino comes highly recommended for US-based online gamblers. It boasts a wide range of deposit and withdrawal methods including Neosurf, Bitcoin, gift cards, and credit and debit cards. The fastest and most recommended method for withdrawals is Bitcoin. https://forum.macheplus.com/community/profile/brockdiamond80/ wikiHow Tech Help Pro: Don’t Pass Line Bet – This is the reversed Pass Line bet. If the first roll of a dice is a natural (7, 11) you lose and if it is a 2 or a 3 you win. A dice roll of 12 means you have a tie or push with the casino. If the roll is a point (4, 5, 6, 8, 9, 10) a 7 must come out before that point is repeated to make you a winner. If the point is rolled again before the 7 you lose. Unlike the Pass Line Bet, you can remove your bet if you don’t like the first roll. However, there is no real advantage in terms of odds by removing your initial bet. The second method for proving you have dice control skill is to pass the SmartCraps tests. SmartCraps is a software program that analyzes throws to determine if the shooter has axis control. The SRR does not in and of itself measure axis control; in short, you do not need axis control to have an edge at the game. When you use the Hardways set, if the 1 or 6 spot shows, that is an off-axis result for that die—but one such result cannot end in a seven out.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *