Viral video

મહિલાએ દવાને બદલે એપલ એરપોડ ગળી ગઈ પેટમાંથી જ સાંભળી શકાય છે સંગીત….

પેટમાં દુખાવો થાય ત્યારે દરેક વ્યક્તિ દવા લે છે, પરંતુ એક મહિલાએ ભૂલથી દવાને બદલે એપલનું એરપોડ ગળી લીધું. મહિલાને આ વાતનો અહેસાસ ત્યારે થયો જ્યારે તેના પેટમાંથી સંગીત સંભળાવા લાગ્યું.

નવી દિલ્હીઃ ઘણીવાર જ્યારે પણ કોઈ વ્યક્તિને પેટમાં દુખાવો થાય છે તો તે સૌથી પહેલા ઘરમાં રાખેલી પેઈનકિલર શોધે છે. પરંતુ હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેને જાણીને દરેકના હોશ ઉડી જશે. ખરેખર, અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં રહેતી એક મહિલાએ પેઈનકિલરને બદલે ભૂલથી એપલના એરપોડ્સ ગળી લીધા. 27 વર્ષની એક મહિલાએ પોતે વીડિયોમાં દાવો કર્યો છે કે તેણે પેઈન રિલીવર આઈબુપ્રોફેનનું સેવન કરવાને બદલે ભૂલથી Apple AirPods ગળી ગઈ હતી.

હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ હેડલાઇન્સ બની રહ્યા છે. કાર્લીએ ટિકટોક વીડિયોમાં દાવો કર્યો, ‘હું મારા પલંગ પર આરામ કરી રહી હતી, પરંતુ મારા એક હાથમાં Appleના AirPods અને બીજા હાથમાં પેઈનકિલર ટેબ્લેટ હતી. આ દરમિયાન, મેં પાણીની બોટલ ઉપાડી અને એક ઈયરબડ દવા તરીકે ગળી. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેણે દવાને બદલે એરપોડ ગળી તો તેને ખ્યાલ ન આવ્યો કે કંઈક ખોટું થયું છે.

13 Replies to “મહિલાએ દવાને બદલે એપલ એરપોડ ગળી ગઈ પેટમાંથી જ સાંભળી શકાય છે સંગીત….

  1. 966640 286975Will you care and attention essentially write-up most with the following in my webpage in essence your internet site mention of this weblog? 980900

  2. Pingback: 3borrower
  3. First of all, thank you for your post. totosite Your posts are neatly organized with the information I want, so there are plenty of resources to reference. I bookmark this site and will find your posts frequently in the future. Thanks again ^^

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *