Uncategorized

ના હોય ! આ છે દુનિયા નું સૌથી મોંઘુ મીઠું એક પેકેટ ના 8 લાખ રૂપિયા ,જાણો ખાસિયત

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દુનિયામાં મીઠાનો એક પ્રકાર એવો પણ છે કે જેને ખરીદવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે. તે દુનિયાનું સૌથી મોંઘું મીઠું છે.વિશ્વનું સૌથી મોંઘું મીઠું આઈસલેન્ડિક સોલ્ટ છે. તે ઘણું મોંઘું હોય છે તેમ છતાં દરેક શેફની પહેલી પસંદ આ મીઠું છે.

આ મીઠાના 90 ગ્રામ માટે તમારે લગભગ 11 ડોલર (803 રૂપિયા) ચૂકવવા પડશે. જો તમારે એક કિલો આઈસલેન્ડિક સોલ્ટ ખરીદવું હોય તો લગભગ 8 લાખ 30 હજાર ચૂકવવા પડશે.આ મીઠું કોઈપણ લક્ઝરી કરતાં ઓછું નથી અને તેની શોધ થોડા વર્ષો પહેલા જ થઈ છે. આઈસલેન્ડિક સોલ્ટને આઈસલેન્ડના ઉત્તર પશ્ચિમ ભાગમાં હાથેથી તૈયાર કરવામાં આવે છે.

આ મીઠું આઈસલેન્ડના વેસ્ટફયોર્ડ્સ સ્થિત સોલ્ટવર્કની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. આ વિસ્તાર પહાડી છે અને ભારે બરફવર્ષાને કારણે વર્ષના ઘણા દિવસો સુધી તે બંધ રહે છે. એક રોડ ટનલ બન્યા બાદ વર્ષ 1996માં અહીં પરિસ્થિતિ સુધરવાની શરૂઆત થઈ હતી.

આ જગ્યા પર દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. ઘણા અઠવાડિયાની મહેનત બાદ આ મીઠું તૈયાર થાય છે અને બધા કામ હાથેથી કરવામાં આવે છે.સમુદ્રના પાણીને મીઠું બનાવવાની જગ્યાએ લાવવામાં આવે છે. ત્યારબાદ તેને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે. જ્યાં ઘણા પૂલ બનેલા હોય છે અને દરેક પૂલમાં રેડિએટર્સ હોય છે.

આ રેડિએટર્સની મદદથી પાણી વહે છે અને સી-વોટરને ગરમ કરે છે. જેમ જેમ પાણી વરાળ બનીને ઉડે છે, તેમ તેમ મીઠું ઝડપથી એક જગ્યાએ એકઠું થવા લાગે છે. ટાંકીઓથી લઈને પેન અને ડ્રોઈંગ રૂમ સુધી, બધું ગરમ પાણીથી સજ્જ હોય છે.

25 Replies to “ના હોય ! આ છે દુનિયા નું સૌથી મોંઘુ મીઠું એક પેકેટ ના 8 લાખ રૂપિયા ,જાણો ખાસિયત

  1. I would like to thnkx for the efforts you’ve put in writing this site. I’m hoping the same high-grade website post from you in the upcoming also. In fact your creative writing abilities has encouraged me to get my own website now. Actually the blogging is spreading its wings fast. Your write up is a good example of it.

  2. I would like to thnkx for the efforts you have put in writing this blog. I am hoping the same high-grade blog post from you in the upcoming as well. In fact your creative writing abilities has inspired me to get my own blog now. Really the blogging is spreading its wings quickly. Your write up is a good example of it.

  3. BUSTY NATURAL MILF RIDES HUBBY TO EYE ROLLING ORGASM -LONG VERSION 2 months ago 11:
    53 MomVids orgasm; Finger Fucked to Orgasm p1 2 years ago 14:19 HDZog orgasm,
    massage, brunette; Mind blowing orgasm of busty babe 2 years ago
    23:32 Analdin orgasm; CzechStreets Hot Russian girl with a hairy
    pussy has an orgasm in public.

  4. Işkence kol sokma porno vıdeolarını ücretsiz izle.
    işkence kol sokma sikiş filmleri oYoH ile izlenir, kesintisiz seks
    merkezi. OY KATEGORİLER VIDEO ARA. Işkence Kol Sokma porno izle.
    13:51. Painslut işkence ve üçlü: 30 kenarları, meme işkence, drooling, anal plug.

  5. Core tip The knowledge of drug induced acute pancreatitis DIAP is limited by the availability and the quality of the evidence buy cialis generic online If height loss has occurred, further assessment should be performed to determine if vertebral fractures or bone loss has occurred

  6. com 20 E2 AD 90 20Viagra 20Injetavel 20 20Kp 20Viagra 20Online 20Billigt kp viagra online billigt The tribunal s decision comes after Deloitte was fined 10m by New York s banking regulator this year over its consulting work for Standard Chartered on money laundering issues can tamoxifen cause cancer For many decades, tamoxifen has been the standard adjuvant endocrine treatment for HR positive, early stage breast cancer

  7. I am really impressed with your writing skills as well as with the layout on your blog. Is this a paid theme or did you modify it yourself? Either way keep up the excellent quality writing, it is rare to see a nice blog like this one these days..

  8. Hi there! This post couldn’t be written any better! Reading through this post reminds me of my previous room mate! He always kept talking about this. I will forward this article to him. Pretty sure he will have a good read. Thank you for sharing!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *