Uncategorized

પુત્ર અને ભાણેજ ના પુત્ર ને ડૂબતા જોઈ માતા એ પણ નહેર માં છલાંગ લગાવી ,એક સાથે 3 માં મોત – ઓમ શાંતિ

વલસાડ જિલ્લાના વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતાં માતા, પુત્ર સહિત ત્રણનાં મોત નીપજ્યાં છે. ત્રણેયના મૃતદેહ મળી આવતાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, ભાણેજના પુત્ર અને પોતાના વહાલસોયા દીકરાને ડૂબતાં જોઇ માતા દોડી હતી અને તેમને બચાવવા ખાડામાં કૂદી હતી. જોકે દુર્ભાગ્યવશ ત્રણેયનાં કરુણ મોત નીપજતાં પરિવાર આઘાતમાં છે.

વલસાડ જિલ્લાના વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરીમાં તાઉ-તે વાવઝોડાને લઈને પડેલા વરસાદમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે એમાં 2 બાળકો નાહવા ગયાં હતાં. 2 બાળકોને ડૂબતાં જોઈને બાળકીની માતા તેને બચાવવા માટે પડી હતી. કમનસીબે તે પણ ડૂબી જતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. ત્રણ મૃતકોમાં મૃતક મહિલા અને તેનું એક બાળક ઉપરાંત અન્ય બાળક તેની ભાણેજનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

તાઉ-તે વાવાઝોડાને લઈને પડેલાં વરસાદનું પાણી રેલવે કોરિડોરની કામગીરીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શુક્રવારે 2 બાળકો પાણીમાં નાહવા પાડ્યાં હતાં. બાળકોને તરતા આવડતું ન હતું.

બંને બાળકોને ડૂબતાં જોઈને નજીક ઊભેલી માતાએ બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળકો અને મહિલાને ડૂબતા જોઈને દૂર ઊભેલા લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો અને મજૂરોએ રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી. રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તરવૈયાઓની મદદ લઈને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાંથી 2 બાળકો અને મહિલાના મૃતદેહોને બહાર કાઢી PM માટે મોકલી આપવામાં આવ્યા હતા. રેલવે પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

991 Replies to “પુત્ર અને ભાણેજ ના પુત્ર ને ડૂબતા જોઈ માતા એ પણ નહેર માં છલાંગ લગાવી ,એક સાથે 3 માં મોત – ઓમ શાંતિ

  1. [url=https://buytadacip.shop/]cheap tadacip[/url] [url=https://allopurinol.email/]allopurinol over the counter uk[/url] [url=https://buyxenical.shop/]orlistat online australia[/url] [url=https://antabuse365.com/]where can i buy antabuse australia[/url] [url=https://diclofenac.shop/]where can i get diclofenac[/url] [url=https://dapoxetine.shop/]priligy for sale online[/url] [url=https://colchicine.cfd/]buy cheap colchicine[/url]

  2. Pingback: 2enhance