Cricket

ટી 20 વર્લ્ડ કપ: ટીમ ઇન્ડિયાના મેન્ટર બનવા માટે ધોનીએ એક પૈસો પણ નથી લીધો, આ વ્યક્તિએ ખુલાસો કર્યો…

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ટી 20 વર્લ્ડ કપ પહેલા મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં મેન્ટર બનવા માટે કોઈ ફી નથી લઈ રહ્યો. તેણે એક રૂપિયો પણ લેવાની ના પાડી દીધી છે. આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.

ટીમ ઇન્ડિયાની જાહેરાત ગયા મહિને કરવામાં આવી હતી
ગયા મહિને 9 સપ્ટેમ્બરે બીસીસીઆઈએ ટી 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઘણા નવા ખેલાડીઓને તક મળી, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય એમએસ ધોનીની ટીમ ઇન્ડિયામાં વાપસી હતી.

 

 

4 Replies to “ટી 20 વર્લ્ડ કપ: ટીમ ઇન્ડિયાના મેન્ટર બનવા માટે ધોનીએ એક પૈસો પણ નથી લીધો, આ વ્યક્તિએ ખુલાસો કર્યો…

  1. 436150 873397Oh my goodness! a amazing post dude. Thanks Nevertheless My business is experiencing problem with ur rss . Dont know why Not able to sign up for it. Possibly there is any person obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 715256

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *