Gujarat

નવરાત્રીમાં થયો મોટો ચમત્કાર માતાજીના પગલાં હોવાનો દાવો,જાણો

તમને જણાવી દઈએ કે નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી.

છેલ્લા 30 વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કામિનીબેનના ઘરે તેમના મંદિર પાસે કુંકુવાળા 9 પગલાં દેખાતા આસપાસના લોકોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રીના નવમા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનીબેન સૂઈ ગયા અને સવારે જ્યારે ચિરાગભાઈ ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.

કંકુવાળા પગલાં જોતા જ ચિરાગભાઈએ તેમના પત્નીને બોલાવી કંકુ ઢોળાયા અંગે પૂછ્યું ત્યારે એમણે ના પાડી હતી. ત્યારે પાડોશમાં રહેતા બેનને બોલાવતા માતાજી બાળ પગલાં હોવાનું કહ્યુ હતું. ચિરાગભાઈએ તરત જ ડભોળાના મહારાજને વીડિયો કોલ કરીને કંકુવાળા 9 બાળ પગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યા હોવાની જાણ કરી હતી. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપને ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી આસપાસના લોકોને દર્શન કરવા દો.

કામિનીબેનના ઘરે ડભોળાના મહારાજ દ્વારા મંદિરમાં જુદા જુદા દેવી – દેવતાની પ્રતિમાની સ્થાપના કરાય છે. કામિનીબેને આ ચમત્કાર વિશે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી અપાર શ્રદ્ધા સાથે માતાજીની પૂજા – અર્ચના કરું છું. આ વખતે જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે માતાજીને પ્રાર્થના કરી હતી કે સ્વપ્નમાં અમને દર્શન આપો, અને માતાજીના કંકુવાળા પગલાં જોવા મળ્યા, જેથી પોતે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે.

ચિરાગભાઈ એડવોકેટ છે. તેમણે ગુજરાતની જાણીતી ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે ડભોળાવાળા મહારાજે એક દિવસ કંકુવાળા માતાજીના બાળ પગલાં લોકોને દર્શન માટે રાખવા કહ્યું હતું, અને શનિવારે સવારે 7.30 થી 9.30 વચ્ચેના મુહૂર્તમાં કંકુ ડબ્બીમાં રાખી સફાઈ કરવા માટે કહ્યું હતું. ચિરાગભાઈએ પોતે કંકુવાળા માતાજીના બાળ પગલાંના તેમના ઘરના મંદિર પાસે પડ્યા હોવા અંગેના વીડિયો શેર કર્યા હતા.

182 Replies to “નવરાત્રીમાં થયો મોટો ચમત્કાર માતાજીના પગલાં હોવાનો દાવો,જાણો

  1. Pingback: 3pugnacious
  2. 232234 128833This was an incredible post. Really loved studying your website post. Your data was extremely informative and helpful. I feel you will proceed posting and updating frequently. Searching forward to your subsequent one. 795282

  3. Administration of antihypertensive drugs was discontinued at least 2 weeks before hospitalization clomid for bodybuilders Using this strategy, initially, we have identified the pseudo disaccharide paromamine as a minimal core structure consists of only two rings I and II of the natural antibiotic paromomycin exhibiting significant readthrough activity, and by attaching 5 amino ribose as a ring III have spotted compound 20 as the first lead structure Nudelman et al

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *