Uncategorized

સુરત નો આ યુવાન 100 ટકા કોરોના પોઝિટિવ થયો ,પછી આ રીતે કોરોના ને હર્વ્યો

કોરોના સંક્રમણના અનેક કિસ્સાઓ બીજા વેવમાં સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કોરોના ઇન્ફેક્શન 90થી 95 ટકા જેટલું જોવા મળ્યું છે .પરંતુ ખૂબ ઓછા અથવા તો અત્યાર સુધીમાં 100% કોવિડ પોઝિટિવ આવ્યા હોય તેવા રેર કેસ સામે આવ્યા હશે. સુરતમાં કોરોનાથી 100% ફેફસા ઇન્ફેક્ટેડ થયા બાદ સારવાર લઈને જીવિત પરત ફર્યા હોય તેવો આ કદાચ પહેલો કેસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સુરતની રામપુરા સ્થિત લોખાત હોસ્પિટલમાં 6 મેના દિવસે ઈર્શાદ ઈમ્તિયાઝ શેખ નામનો વ્યક્તિ સારવાર માટે દાખલ થયો હતો. મૂળ ભરૂચના રહેવાસી ઈર્શાદને કોરોના પોઝિટિવ આવતા બે દિવસ ભરૂચ ખાતે સારવાર લીધી હતી. પરંતુ ત્યાં ઓક્સિજન ન મળતા તેમને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતાં. બે-ત્રણ દિવસની સારવાર આપ્યા બાદ લોખાત હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેમનું સિટીસ્કેન કરાવવામાં આવ્યું હતું. સિટીસ્કેન રિપોર્ટ જોતા તેમના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને ડોક્ટર પણ અવાક થઇને જોતા રહી ગયા હતા. કારણ કે ઇમ્તિયાઝ શેખના રિપોર્ટમાં 100% ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળ્યું હતું.

કોરોના સંક્રમિત દર્દીને ફેફસામાં 100% ઈંફેક્શન જોવા મળ્યો હોય તેઓએ અત્યાર સુધીમાં સુરત શહેરનો કદાચ પહેલો કેસ હશે. તુષાર પટેલનો સો ટકા ઇન્ફેક્શન થતાની સાથે જ ડોક્ટરોએ તેને 20 દિવસ સુધી સારવાર આપી હતી. જેમાં તેને 7 દિવસ સુધી બાય-પેપ મશીન ઉપર રાખવામાં આવ્યો હતો. ઈર્શાદને 15 થી 20 લિટર ઓક્સિજન તેને શરૂઆતમાં આપવામાં આવ્યું હતું. તેનો ઓક્સિજન લેવલ માત્ર 60 થી 65 જેટલું જ રહેતું હતું. પરિવાર ખુબ જ દુઃખી હતું.કારણ કે ચારે તરફ કોરોના ઇન્ફેક્શનના કારણે લોકોના ટપોટપ મોત નિપજ્યા હતા તેવા સમયે ઈર્શાદને સો ટકા ઇન્ફેક્શન હોવાથી સ્વભાવિક રીતે જ પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.

લોખાત સાર્વજનિક હોસ્પિટલના ડૉ અર્ચિત દોશીએ જણાવ્યું કે 6 મેના દિવસે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.શરૂઆતમાં ખુબ જ ક્રિટિકલ કન્ડિશનમાં દર્દી હતો. ઈર્શાદને 2 વખત પ્લાઝમા ચઢાવવામાં આવ્યું હતું.રેમડિસીવીર ઇન્જેક્શન અને હાયર એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવી હતી. સતત 20 દિવસ સુધી તેને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. આખરે અમારી મેડિકલ સ્ટાફની ટીમ ને સફળતા મળી અને ઇરશાદ શેખ સાજા થઈને ડિસ્ચાર્જ લીધો. કોઈ પણ દર્દી 100% કોરોના સંક્રમિત હોય અને સારવાર લઇ સાજા થતાં વ્યક્તિઓની સંખ્યા ખૂબ ઓછી છે. અમને આનંદ છે કે અમે દર્દીને ફરીથી પોતાના ઘરે પરત મોકલી શક્યા છે.

51 Replies to “સુરત નો આ યુવાન 100 ટકા કોરોના પોઝિટિવ થયો ,પછી આ રીતે કોરોના ને હર્વ્યો

  1. 472791 618708It was any exhilaration discovering your web site yesterday. I arrived here nowadays hunting new things. I was not necessarily frustrated. Your ideas following new approaches on this thing have been beneficial plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 363291

  2. I’m writing on this topic these days, 하노이 밤문화, but I have stopped writing because there is no reference material. Then I accidentally found your article. I can refer to a variety of materials, so I think the work I was preparing will work! Thank you for your efforts.

  3. Good ?V I should definitely pronounce, impressed with your site. I had no trouble navigating through all the tabs and related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your client to communicate. Excellent task..

  4. Can I just say what a relief to find someone who actually knows what theyre talking about on the internet. You definitely know how to bring an issue to light and make it important. More people need to read this and understand this side of the story. I cant believe youre not more popular because you definitely have the gift.

  5. Good V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs and related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your client to communicate. Excellent task..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *