દુલ્હનનાં લગ્ન જે છોકરા સાથે થવાના હતા તે મંડપમાંથી ગાયબ થઈ ગયો હતો. ઘણા સમય સુધી રાહ જોવા છતાં પણ વરરાજો પાછો ના આવ્યો. એ પછી દુલ્હનના લગ્ન જાનમાં આવેલા મહેમાન સાથે કરાવ્યા. આ ઘટના ઉત્તર પ્રદેશમાં કાનપુર જીલ્લાના મહાજનપુરની છે.
જયમાળાની વિધિ પૂરી થઈ ગયા પછી લગ્નની બીજી વિધિ માટે બધા તૈયારી કરતા હતા ત્યારે વરરાજો અચાનક કોઈનું ધ્યાન ના જાય તેમ ભાગી ગયો. બંને ફેમિલીએ વરરાજાને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે ક્યાંયથી ના મળ્યો. થોડા સમય ખબર પડી કે વરરાજો આ લગ્નથી ખુશ નહોતો આથી તે ભાગી ગયો. તે તેની મરજીથી ગાયબ થઇ ગયો હતો.
આ જાણીને દુલ્હનના પરિવારને આંચકો લાગ્યો હતો. લગ્નના મંડપમાં બેઠેલી દુલ્હનને ખબર પડી ત્યારે તેના માથે તો આભ તૂટી પડ્યું. એ પછી જાનમાં આવેલા એક મહેમાને કહ્યું કે, દુલ્હનના લગ્ન જાનમાંથી કોઈ સારો છોકરો જોઈને કરાવી લેવા જોઈએ. દુલ્હનનો પરિવાર આ વાત સાથે સહમત થયો અને તેમણે જાનમાં મહેમાન બનીને આવેલા છોકરાને દુલ્હો બનાવ્યો.
દુલ્હનના પરિવારે ભાગી ગયેલા દુલ્હા અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી. ઇન્સ્પેક્ટર નરેન પાંડેએ કહ્યું, અમને બંને પરિવારની ફરિયાદ મળી છે. દુલ્હનના પરિવારે છેતરપિંડીની ફરિયાદ લખાવી છે જ્યારે દુલ્હાના પરિવારે તેમના દીકરાને શોધવા માટે ફરિયાદ લખાવી છે. આ કેસમાં અમારી તપાસ ચાલુ છે.દેશમાં આવો કેસ કોઈ પ્રથમવાર નથી આવ્યો. જાન્યુઆરી મહિનામાં કર્ણાટકમાં મેરેજ હોલમાંથી દુલ્હો ભાગી જતા દુલ્હને જાનમાં આવેલા મહેમાન સાથે લગ્ન કર્યા હતા.
396823 509085I identified your weblog internet site on google and check a few of your early posts. Continue to maintain up the superb operate. I just further up your RSS feed to my MSN News Reader. Looking for forward to studying extra from you in a although! 70881
584720 564459extremely nice publish, i definitely adore this internet site, carry on it 279311
549228 158722If your real buddies know you as your nickname, use that nickname as your 1st name online. When you first friend someone, focus on generating a personal comment that weaves connection. 713089
49714 216116Quite educating story, saved your web site for hopes to read far more! 224024
419809 101259There is noticeably big cash to recognize about this. I suppose you made particular nice points in functions also. 152105