Gujarat

વડોદરામાં ટ્રક અને છકડા વચ્ચે ટકકર,7 થી વધુના મોત અને 7 લોકો થયા ઘાયલ,જુઓ

વડોદરામાં મંગળવારે બપોરે ઓટો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સાત લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં સુરક્ષિત રાખ્યા છે. સાથે જ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ વડોદરામાં એરફોર્સ સ્ટેશન પાસે ટ્રેલર ટ્રક અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી. બંને વાહનોની સ્પીડ એટલી હતી કે જોરદાર ધડાકા સાથે ઓટોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. નજીકના લોકોએ ઓટો સવારોને બહાર કાઢ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

બંને વાહનોને રોડ પરથી હટાવવા માટે બે જેસીબી મશીન સ્થળ પર બોલાવાયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ભીડ જામી હતી. રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલોની હાલત સ્થિર છે. આ મામલે તેમનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે છકડા અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. કન્ટેનર ચાલકે કારચાલકને બચાવવા જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોંગ સાઈડ ઉપર ઘસી જતા સામેથી આવી રહેલા છકડાને અડફેટમાં લીધો હતો અને કન્ટેનર એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું.

215 Replies to “વડોદરામાં ટ્રક અને છકડા વચ્ચે ટકકર,7 થી વધુના મોત અને 7 લોકો થયા ઘાયલ,જુઓ

  1. Circulating thyroid hormones are greater than 99 bound to plasma proteins, including thyroxine binding globulin TBG, thyroxine binding prealbumin TBPA, and thyroxine binding albumin TBA, whose capacities and affinities vary for each hormone soft tab cialis Maria FcqsfXJtpsYP 6 20 2022

  1. The lizzo weight loss photos outside of the cave is like heaven, but the what exercise to lose belly fat inside is more like artificially extended and dug deep buy cialis online with prescription the Cochrane Central Register of Controlled Trials CENTRAL, 2019, Issue 3 via the Cochrane Register of Studies CRS Web searched 22 April 2019;

 1. Но… я закончила институт, стала врачом, родила замечательную дочь, которая теперь продолжает мое дело, дело всей моей жизни – лечение псориаза травами; методом, не имеющим аналогов в России и за рубежом!
  псориаз что это К каждому пациенту и взрослому и ребенку (а больных псориазом детей сейчас очень много) у меня отдельный подход: я составляю схему лечения с учетом индивидуальных особенностей его организма, обязательную диету и назначаю комплексное лечение.

 2. I’m writing on this topic these days, totosite, but I have stopped writing because there is no reference material. Then I accidentally found your article. I can refer to a variety of materials, so I think the work I was preparing will work! Thank you for your efforts.

 3. I’ve been looking for photos and articles on this topic over the past few days due to a school assignment, bitcoincasino and I’m really happy to find a post with the material I was looking for! I bookmark and will come often! Thanks 😀

 4. Mao 2009 randomized 76 patients with severe acute pancreatitis to a rapid fluid expansion group Group I, initial fluid infusion rate 10 15 ml kg hr or a controlled fluid expansion group Group II, initial fluid infusion rate 5 10 ml kg hr amazon priligy

 5. First developed by NASA to ensure that the food eaten by astronauts was safe, HACCP safety principles are now being applied to a widening range of foods, including meat, poultry, seafood, fruit juices, and other products clomid 100mg This was consistent with an estrogen like effect similar to our prior study that showed that E2 treatment enhanced verbal episodic memory performance after cholinergic challenge, particularly in younger postmenopausal women Dumas et al, 2008

 6. Everything information about medication. Learn about the side effects, dosages, and interactions.
  https://edonlinefast.com cheap erectile dysfunction pill
  Comprehensive side effect and adverse reaction information. Everything what you want to know about pills.

 7. Some are medicines that help people when doctors prescribe. Actual trends of drug.
  chap viagra
  п»їMedicament prescribing information. Get warning information here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *