Uncategorized

આજથી ભારતમાં ફેસબુક, વોટ્સઅપ સહિતના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જશે? જાણો કેન્દ્રની શું છે નવી ગાઈડલાઇન્સ

આપણા દેશમાં Facebook, WhatsApp, Twitter અને Instagram માટે નવા નિયમ લાગુ કરવાની ડેડલાઈન ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. આઈટી નિયમો મુજબ તેમાં ફેરફાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. નવા નિયમ મુજબ ટવીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશલ મીડિયા પ્લેટફોર્મમાં મુખ્ય અનુશાસન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદી અધિકારી નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે.

જ્યારે આ ગાઈડલાઈનની ડેડલાઈન ખત્મ થતા પહેલા સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે પોતાના નિવેદનમાં કહ્યું કે, તે સરકારની નવી ગાઈડલાઈનનું સન્માન કરે છે અને તેને લાગુ કરવા માટે કાર્યરત છે. ફેસબુકેએ એમ પણ કહ્યું કે, નવી ગાઇડલાઈનને લાગુ કરવાને લઈને તેની સરકાર સાથે ચર્ચા પણ ચાલી રહી છે.

બીજી બાજુ માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે ભારત સરકાર તરફથી નવી ગાઈડલાઈન લાગુ કરવા માટે છ મહિનાનો સમય માગ્યો છે. જ્યારે ભારતીય ટ્વિટર કહેવાતી Koo Appએ સરકારની નવી ગાઇડલાઈનને લાગુ કરી દીધી છે. પરંતુ Koo App સિવાય કોઈ અન્ય પ્લેટફોર્મ તેને લાગુ કરી શક્યા નથી. એવામાં નવી ગાઈડલાઈન લાગુ ન કરવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવી શકે છે.

અધિકારીએ 15 દિવસની અંદર OTT કન્ટેન્ટ વિરૂદ્ધ મળનારી ફરિયાદનું સમાધાન કરવું પડશે. ઉપરાંત નવી ગાઈડલાઈન અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એક મંથળી રિપોર્ટ બહાર પાડવો પડશે. જેમાં ફરિયાદ અને સમાધાનની જાણકારી હશે. ઉપરાંત કઈ પોસ્ટ અને કન્ટેન્ટને હટાવવામાં આવ્યા છે અને તેનું કારણ શું હતું તેના વિશે પણ કહેવું પડશે.

8 Replies to “આજથી ભારતમાં ફેસબુક, વોટ્સઅપ સહિતના સોસીયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જશે? જાણો કેન્દ્રની શું છે નવી ગાઈડલાઇન્સ

  1. 617814 761897Following study a few of the weblog posts on your own web site now, we truly like your way of blogging. I bookmarked it to my bookmark internet website list and are checking back soon. Pls consider my web-site likewise and make me aware should you agree. 281998

  2. 930639 59986Ive writers block that comes and goes and I want to locate a strategy to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any suggestions? 163851

  3. 157818 663658Im not positive exactly why but this internet internet site is loading extremely slow for me. Is anyone else having this concern or is it a dilemma on my finish? Ill check back later and see if the difficulty nonetheless exists. 235411

  4. 305656 59955Over and over once more I like to consider this troubles. As a matter of fact it wasnt even a month ago that I thought about this extremely thing. To be honest, what is the answer though? 943454

  5. Stesen Minyak Petronas Gas Station. Stesen Minyak Petronas Skaz.
    Kedai Mesra Petronas Kini Tampil Dengan Pembaharuan Lebih
    Fresh. Aplikasi Setel Jadi Penyelamat Selepas Lelaki Ini
    Tersangkut Dalam Bilik Air Stesen Minyak My Tv Viral. Petronas Stesen Petronas Kini Bekal Ron95 Gred Euro
    4m The Malaysian Insight Ron95.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *