Uncategorized

વાહ ! સુરત માં રાત્રિ કરફ્યુ માં ખુદ PI નો જ પ્રસંગ ઉજવાયો ,અને ઉડ્યા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા – જુઓ તસવીરો

કોરોના સંક્રમણને પગલે હાલ સુરત સહિતના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જો કે રાતના 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થઈ જતો હોવાછતાં પોલીસ કર્મચારીઓ દ્વારા કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ યોજી કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી છે.પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે.પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. કર્ફ્યુનો સમય પૂર્ણ થઈ ગયા પછી સામાન્ય માણસ પોતાના કોઈ ઇમરજન્સી કામ માટે પણ બહાર નીકળે ત્યારે પોલીસ હજાર પ્રકારના પ્રશ્નો પૂછે છે અને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે છે.

એવું લાગે કે માત્ર દંડ ઉઘરાવવા માટે જ તેમને ફરજ ઉપર ઊભા રાખવામાં આવે છે.સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવનારા પાસે આ પ્રકારની વર્તનની સ્વભાવિક રીતે જ કોઈ અપેક્ષા રાખતું નથી. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલા લેવા જોઈએ. જેથી કરીને સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન ન થાય તેનું ખાસ ધ્યાન રાખે.

94 Replies to “વાહ ! સુરત માં રાત્રિ કરફ્યુ માં ખુદ PI નો જ પ્રસંગ ઉજવાયો ,અને ઉડ્યા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા – જુઓ તસવીરો

  1. 146446 715469You ought to join in a contest for starters of the highest quality blogs online. I will recommend this page! 611660

  2. Pingback: 1forceps
  3. hey there and thank you for your info – I have certainly picked up something new from right here. I did however expertise several technical issues using this web site, since I experienced to reload the website many times previous to I could get it to load properly. I had been wondering if your web host is OK? Not that I’m complaining, but slow loading instances times will sometimes affect your placement in google and could damage your high-quality score if ads and marketing with Adwords. Anyway I am adding this RSS to my email and can look out for much more of your respective exciting content. Make sure you update this again soon..

  4. 995942 650358Oh my goodness! a great post dude. Thanks Nevertheless My business is experiencing problem with ur rss . Do not know why Struggling to join it. Is there anybody obtaining identical rss concern? Anyone who knows kindly respond. Thnkx 803094

  5. 37801 769226I was recommended this internet internet site by my cousin. Im not sure whether this post is written by him as nobody else know such detailed about my trouble. Youre incredible! Thanks! 991586

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *